________________
દ્વાર ૨૧મું ( ગુરૂની ૩૩ આશાતના)
૧
* ૧ પ્રુથ્રુ (આપન્ન) નિીન-ગુરૂની પાછળ પરન્તુ નજીકમાં બેસવું તે આશાતના
૨૦ આચમન—ગુરૂની સાથે ઉચ્ચારભૂમિએ (=વડીનીતિ માટે ) ગયેલ શિષ્ય ગુરૂના પહેલાં આચમન (=હાથ પગની શુદ્ધિ) કરે તે આશાતના. આહારાદિ વખતે પણ પહેલી મુખાદિ શુદ્ધિ કરવાથી પણ એ જ આશાતના લાગે છે.
શું આહોવન—બહારથી ઉપાશ્રયે ગુરૂની સાથે આવ્યા છતાં ગુરૂથી પહેલાં ગમનાગમન આલેાવવું તે આશાતના.
૨૨ અતિશ્રવ—કાણ ઉધે છે? કોણ જાગે છે? એ પ્રમાણે રાત્રે ગુરૂ પૂછે ત્યારે શિષ્ય જાગતા હોય તા પણ જાણે અતિપ્રવળ=સાંભળતા ન હોય તેમ જવાબ ન આપે તે
આશાતના.
૨૨ પૂર્વાહાપન—કોઇ આવેલ ગૃહસ્થાદિકને ગુરૂએ ખેલાવ્યા પહેલાં પાતે ખેલાવે તે। આશાતના. ( પૂર્વપ્રથમ આલાપન= એલાવવું એ શબ્દાર્થ છે. )
છ પૂર્વાલોચનo.-ગોચરી-આહારાદિ લાવીને પ્રથમ બીજા કોઈ સાધુ આગળ તે ગાચરી આલેચે, અને ત્યારòાદ ગુરૂ આગળ આલેચે તે આશાતના. (અહિં ગાચરી સખધિ ગમનાગમનની ઇરિયાવહિ પડિમવી તે ગાચરી આલાવવી અથવા આલેાચવી કહેવાય ).
૨૯ પૂર્વાપીન—લાવેલી ગોચરી ગુરૂને દેખાડયા પહેલાં બીજા કોઇ સાધુને દેખાડે તે। આશાતના (અહિં પૂર્વ=પહેલાં ઉપદ ન દેખાડવું એ શબ્દાર્થ છે).
* આગળની ૩, પડખાની ૩, અને પાછળની ૩ આશાતનાએ ( ચાલવું–ઉભા રહેવું અને બેસવા સંબંધિ ) ગણતાં એ ત્રણ ત્રિકની ૯ આશાતના ગણવી. અથવા ચાલવાની ૩ ઉભા રહેવાવી ૩ અને બેસવાની ૩ એ પ્રમાણે પણુ ૯ આશાતના ત્રણ ત્રિકરૂપ ગણાય.
૧ ૧૧ મી અને ૧૪ મી આશાતના નામથી તુલ્ય છે. પરન્તુ અર્થાયી ભિન્ન છે.