SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રી ગુરૂવંદન ભાષ્ય, - ~ ma n nannnnnnnnnnnnnnn ૧ પુનમન આશાતના-ગુરૂની (પુત્ર) આગળ આગળ કારણ વિના (નમક) ચાલે તે, ( માર્ગ દેખાડો ઈત્યાદિ કારણથી આગળ ચાલવામાં આશાતના ન ગણવી). ૨ ક્ષમન આશાતના-ગુરૂની (ક્ષ ) પડખે પડખે ( બરાબરીમાં દેખાય એવી રીતે) નજીકમાં ચાલવું તે (નજીકમાં ચાલવાથી શ્વાસ ખાંસી છીંક ઈત્યાદિ થતાં ગુરૂને શ્લેષ્મ વિગેરે ઉડે છે માટે તેવી આશાતના ન થાય તેટલે દૂર ચાલવું) રૂ xgs (ગામ) અમર–ગુરૂની કૃપાછળ નજીકમાં ચાલે તે આશાતના ક પુર–ગુરૂની પુર:=આગળ (ચ=) ઉભા રહેવું તે આશાતના ૯ ક્ષચ–ગુરૂની પડખે નજીકમાં ઉભા રહેવું તે આશાતને. ૬ 9 (નાન્ન) જી–ગુરૂની પાછળ પરન્તુ નજીકમાં ઉભા રહેવું તે આશાતના, ૭ પુનિશન-ગુરૂની આગળ નિવ-બેસવું તે આશાતના, ૮ પક્ષ નિષદ્ર–ગુરૂની પડખે નજીકમાં બેસવું તે આશાતના - ૧ એ “ નજીક ” અર્થ પક્ષની ૩ આશાતનાઓમાં ન જોડીએ તે પણ ચાલે, પરંતુ પૃષ્ઠ સંબંધિ આશાતનાએામાં અવશ્ય જોડે. - ૪ ગાથામાં તો પૃષ્ઠ શબ્દ છેજ નહિ, પરંતુ આસન્ન શબ્દ છે, તે અહિં આસનૂ ગમનને બદલે પૃષ્ઠગમન આશાતના કેમ કહી ? એ શંકાના સમાધાનમાં જાણવું કે ગુરૂની પૃષ્ઠ પાછળ તો શિષ્યને ચાલવા વિગેરેનો અધિકાર છેજ પરતુ આસન=નજીકમાં ચાલવાનો અધિકાર નથી માટે ગાથાંમાં પૃષ્ઠ શબ્દને બદલે આ શબ્દ કહ્યો છે તે જ વિશેષ ઠીક છે, અને તે પૃષ્ઠ સાથે જોડવા માટે છે, જેથી પાછળ ચાલે તે આશાતના નહિં પરંતુ પાછળ નજીકમાં ચાલે તેજ આશાતના એ ભાવ સ્પષ્ટ થાય છે. અને ગ્રંથોમાં પૃષ્ઠગમન આશાતના લખેલી હોવાથી અહિં પણ પૃષ્ઠગમન આશાતના લખી છે.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy