SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રી ગુરૂવંદન ભાષ્ય. થાક નથી લાગ્યો.’ પ્રભુએ કહ્યું હે કૃષ્ણ ! હું ક્ષાયિક સમ્યકત્વ અને તીર્થંકર નામક ઉપાર્જન કર્યું છે, તેમજ સાતમી નરકનું આંધેલું આયુષ્ય તેાડીને ત્રીજી નરકનું કર્યું છે. ” અહિં કૃષ્ણની દ્વાદશાવ વંદના તે માત્ર ઋતિમ, અને કૃષ્ણનું મન સાચવવ માટે વીકે કરેલી વદના તે દ્રવ્ય કૃતિમ જાણવું ॥ િ द्रष्टान्त ॥ ૫ ૪ વિનયક માં એ રાજસેવકનુ દ્રષ્ટાન્ત ! નજીક રહેલા એ ગામમાં વસતા એ રાજસેવકાને પાત પેાતાના ગામની સીમા માટે વાદવિવાદ થતાં તેને ન્યાય કરાથવા રાજદરબારમાં જતાં સાધુ મહારાજના શુકન થયા. જેથી એક જણ તેા ભાવપૂર્વક “મુનિના દર્શનથી મારૂં કાર્ય અવશ્ય સિદ્ધ થશે” એમ કહી પ્રદક્ષિણા પૂર્વક વંદના કરીને રાજ દરબારમાં ગયા, અને બીજો . પહેલાના અનુકરણથી ( ભાવ રહિત) વંદના કરી રાજદારમાં ગયા. ત્યાં ન્યાય થતાં ભાવ વંદના વાળાની તરફેણમાં ન્યાય ઉતર્યા, અને બીજાનો પરાજય થયા. એમાં પહેલાનું માવ વિનયમ અને તેનું અનુકરણ માત્ર કરનાર મીજાને મુખ્ય વિનયમેં જાણવું, ત્તિ ? શું દ્રષ્ટાન્તી ॥ ૫ પૂજાકર્મ વિષે પાલક અને શામ્બનું દ્રષ્ટાન્ત ! દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેવના પાલક અને શામ્બકુમાર વિગેરે અનેક પુત્રો હતા; એક વખતે શ્રી નેમિનાથ પ્રભુ સમવસર્યાં ત્યારે વાસુદેવે કહ્યું કે કાલે જે (પુત્ર) પ્રભુને પહેલી વંદના કરશે તેને હું મારા અન્ધ આપીશ. જેથી શામ્બકુમારે તા પ્રભાતમાં શય્યાપરથી ઉઠીને ત્યાં રહ્યા રહ્યાજ વંદના કરી, અને પાલકે તા અન્ધ મેળવવાની લાલચથી શીઘ્ર પ્રભાતમાં ઉડી અશ્વરત્ન ઉપર બેસી પ્રભુ પાસે જઈ ને વંદના કરી, પાલક ૧ કમપ્રકૃતિ આદિમાં ઉદયમાં નહિ આવેલું આયુષ્ય તૂટે (એછું થાય ) નહિ એમ કહ્યું છે, તેા પણ શ્રી ભગવતીજી વિગેરેમાં કૃષ્ણે નરકાચુષ્ય એછું કર્યાનું સ્પષ્ટ કહ્યું છે, તે અપવાદ વા આશ્ચર્ય રુપ સમજાય છે.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy