SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૧ લું (વંદનનાં ૫ નામ દ્રવ્ય-ભાવથી) ૯૯ ફળને ન આપી શકે એવી વંદનાદિ કિયા તે દ્રવ્યથી જાણવી, અને સમ્યક પ્રકારના ફળને આપી શકે તેવી વંદનાદિ ક્રિયા તે મવિથ જાણવી એ પ્રમાણે મિથ્યાદ્રષ્ટિ જીવની ગુરૂસ્તવના તેમજ ઉપયોગ રહિત સમ્યદ્રષ્ટિની ગુરૂસ્તવના તે દૃષ્ય વંવનવી જાણવું, અને ઉપયોગ સહિત સમ્યગદ્રષ્ટિએ કરેલી ગુરૂસ્તવના તે માવચંદ્રન જાણવું તથા તાપસ વિગેરે મિથ્યાદ્રષ્ટિ જીવની જે તાપસાદિ યોગ્ય ઉપધિ-ઉપકરણ પૂર્વક કુશળ ક્રિયા એટલે તાપસાદિનાં ઉપકરણને સંચય-ગ્રહણ અને તપૂર્વક તાપસી આદિ ક્રિયા તેમજ સમ્યમ્ દ્રષ્ટિ જીવોની ઉપયોગ રહિત રહરણાદિ ઉપધિ પૂર્વક કુશળ ક્રિયા તે દ્રષ્ય તિર્મ, અને ઉપયોગ સહિત સમ્યદ્રષ્ટિની રજોહરણાદિ ઉપકરણ પૂર્વક ક્રિયા તે માત્ર ચિંતિર્મ. - તથા નિન્હવ વગેરે (મિથ્યાદ્રષ્ટિએ)ની અને ઉપયોગ રહિત સમ્યદ્રષ્ટિની નમસ્કાર કિયા તે રૂલ્ય તિર્મ, અને ઉપગ સહિત સમ્યદ્રષ્ટિની નમસ્કાર કિયા તે મા તિવર્ષ તથા મિથ્યાદ્રષ્ટિઓની અને ઉપયોગ રહિત સમ્યકષ્ટિએની મન વચન કાય સંબંધિ ક્રિયા તે દ્રવ્ય પૃષા, અને ઉપયોગ પૂર્વક સમ્યગદ્રષ્ટિએની પ્રશસ્ત મન વચન કાયા સંબંધિ ક્રિયા તે મા પૂજ્ઞામ. તથા મિથ્યાદ્રષ્ટિ અને ઉપયોગ હિત સમ્યગુદ્રષ્ટિને જે ગુરૂ પ્રત્યે વિનય તે દ્રવ્ય વિજય અને ઉપગ પૂર્વક સમ્યગદ્રષ્ટિએ કરેલ ગુરૂ પ્રત્યેને વિનય તે માત્ર વિચાર્ય કહેવાય. (ઈતિ. આવ૦ વૃત્તિ તથા પ્રવ૦ સારેવૃત્તિને અનુસરે), એ પાંચમાંથી આ ભાષ્યમાં મુખ્ય વિષય ત્રીજા કૃતિક સંબંધિ છે, એમ જાણવું
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy