SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ શ્રી ગુરૂવંદન ભાષ્ય, અવતર -પૂર્વે કહેલાં ર૨ દ્વારમાંથી ગુરૂવંદનનાં ૫ નામનું ઘેલું દ્વાર આ ગાથામાં કહેવાય છે– वंदणयं चिइकम्मं. किइकम्मं विणयकम्म पूअकम्मं । गुरुवंदणपणनामा,दव्वे भावे दुहोहेण (दुहाहरणा)॥१०॥ | શબ્દાર્થ – પનામા=પાંચનામ | સોળ-ઘથી-સામાન્યથી દુહા=બે પ્રકારે | સાદરા-ઉદાહરણે દ્રષ્ટાન્તો માથાર્થ-વંદનકર્મ-ચિતિકર્મ-કતિકર્મ-વિનયકર્મ–અને પૂજાકર્મ એ પ્રમાણે ગુરૂવંદનનાં ૫ નામ છે, પુનઃ તે દરેક નામ ઘથી (સામાન્યત:) દ્રવ્યથી અને ભાવથી એમ -૨ પ્રકારે જાણવાં છે ૧૦ છે ભાવાર્થ-ઘટતું જેમ ઘટ-કુંભ-કળશ ઈત્યાદિ જૂદું જુદું નામ છે, પરંતુ ઘટ વસ્તુ એકજ છે, તેમ અહિં વંદનકર્મ ચિતિકર્મ આદિ પણ ગુરૂવંદનનાંજ પર્યાયનામ (એકજ અર્થવાળાં નામ) છે, તે પણ વ્યુત્પત્તિના ભેદથી કિંચિત ભિન્નતા છે તે આ પ્રમાણે | | ગુરૂવંદનના ૫ નામના અર્થ - પ્રશસ્ત મન વચન કાયા વડે (વંદાયક)સ્તવના કરાય તે ૨ ચંનર્મ, રજોહરણ આદિ ઉપધિ સહિત કુશલ કર્મનું જિતિ-સંચયન કરવું તે ૨ નિતિકર્મ, મેક્ષાથે નમસ્કાર (નમન) આદિ વિશિષ્ટ ક્રિયા કરવી તે રૂ શનિવાર્ય, મન વચન કાયાના પ્રશસ્ત વ્યાપાર તે જ પૂનાબાર્મ, અને જેના વડે કર્મને વિનાશ થાય (તેવી ગુરૂ પ્રત્યે અનુકૂળ પ્રવૃત્તિ ) તે વિનયશર્મ ( આવશ્યકવૃત્તિઃ ) આ છે પાંચ ગુરૂવંદન દ્રવ્યથી અને ભાવથી છે અહિં દ્રવ્ય શબ્દ અપ્રાધાન્યવાચક અને “ભાવ” શબ્દપ્રાધાન્યવાચક ઉત્તમ- એવાઅર્થવાળો)ગણવે જેથી સમ્યફપ્રકારના
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy