SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ [શ્રી વિશ્વવંદવિચારરત્નાકર વર્ષની કૃપાને જે મનુષ્ય જે પ્રમાણમાં પિતાના હૃદયપાત્રમાં ઝીલે છે, તે પ્રમાણમાં તે પિતાની ઉન્નતિ સાધે છે. જેમને કૃપા ન જણાતી હોય તેમણે ઈશ્વરને દોષ દીધા કરતાં, પિતાનાં હૃદયપાત્રને ઊંધાં રાખવાના પિતાના દેશને જોઈ તે ટાળવા પ્રયત્ન કર, એ જ યોગ્ય છે. મનુષ્ય પરમેશ્વરપ્રતિ એક વહેત ધરે છે, તે પરમેશ્વર તેના પ્રતિ એક હાથ ધસે છે. (અપૂર્ણ)
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy