________________
૩૭
બહિરા-ડતમ તજી, અંતર-આતમા
રૂપ થઈ સ્થિર-ભાવઃ સુ-જ્ઞાની ! પરમા-ડતમનું હી આતમ ભાવવું
આતમ-અર્પણ-દાવ. સુ-જ્ઞાની! સુપ [સ્થિર ભાવ એકાગ્રતા, ધ્યાનમાં સ્થિર ભાવે. દાવ ખેલ, યુકિત, રીત.]
બહિરાત્મભાવને ત્યાગ કરી સ્થિરભાવે એકાગ્રતાએ -અંતરાત્મ-સ્વરૂપમાં નિષ્ટ થઈને પોતાના આત્માને પરમાત્મ સ્વરૂપે વિચારો, તે જ આત્મ–સમર્પણને દાવ-યુક્તિસાચી રીત–છે.
જૈન દષ્ટિએ આ જ પરમાત્મ સમર્પણ છે. પિતાના જ આત્માને પરમાત્મા રૂપ બનાવવો, તે જ આત્મ સમર્પણ છે.૫
વૈદિક શાસકારેની પ્રસિદ્ધ ભગવદ્દગીતામાં પણ એ ધ્વનિ છે –
जिता-ऽऽत्मनः प्रशान्तस्य परमाऽऽस्मा समाहितः। शीतोष्ण सुख-दुःखेषु तथा माना-उपमानयोः ॥ ६. ७॥
ડીમાં કે ગરમીમાં, સુખમાં કે દુઃખમાં, માન-સન્માનમાં કે અપમાનમાં, સંયમી અને શાંત આત્માને પરમ-આત્મા-પરમાત્મા– સમાહિત હોય છે. સ્થિર, શાંત-સમભાવમાં રહે છે.”૬ અ૦ ૭૭
આતમ અર્પણ વસ્તુ વિચારતાં
ભરમ ટળે મતિષ. સુજ્ઞાની !