________________
ભરપૂર. સાખી ધર=સાક્ષિ રૂપે, તટસ્થ. અંતર-આ તમ-રૂપ અંતર આત્માનું સ્વરૂપ.]
શરીર વિગેરેને આત્માની બુદ્ધિથી “તે પોતે જ છે, કે તે સર્વે પિતાના જ છે.” એમ મનાય છે, ત્યાં સુધી તે પાપરૂપ આત્મા–અજ્ઞાનરૂપ બહિરાત્મા છે.
પરંતુ, “શરીર વિગેરેમાં તટસ્થ-સાક્ષીરૂપે આત્મા જુદો જ રહ્યો છે.” એમ મનાવા લાગે ત્યારે તે અંતરાભાનું સ્વરૂપ છે. આત્મા જ ત્યારે અંતરાત્મા બને છે. ૩
જ્ઞાના-ડડનંદે હે પુરણ પાવને
વર્જિત-સકલ-ઉપાધ સુ-જ્ઞાની! અતીન્દ્રિય ગુણ-ગણ-મણિ-આગર
એમ પરમા-ડcતમ સાધ, સુ-જ્ઞાની! સુહ૪ [ જ્ઞાના-ડડન દે-જ્ઞાનમય-આનંદથી. પૂરણ=પૂર્ણ ભરેલો. પાંવ=પવિત્ર. અતીન્દ્રિય=ઈન્દ્રિથી ન સમજાય તે, માત્ર સ્વસંવેદ્ય, ગુણ-ગણ-મણિ-આગર=ગુણોના સમૂહરૂપી મણિઓ-રત્નની ખાણમાન. આગ =આકર, ખાણ સાધસાધે, સમજે, ઓળખે. ]
જ્ઞાનમય આનંદથી પરિપૂર્ણ ભરેલે પવિત્ર સર્વ ઉપાધિઓથી રહિત ઈન્દ્રિયોને અગોચરઃ ગુણેના સમૂહરૂપી રત્નોની ખાણ સમાનઃ પરમાત્માને સાધસમજો–ઓળખો અથવા પ્રાપ્ત કરો ૪.