________________
ઘાતિ-ડુંગર આડા અતિ–ઘણા,
તુજ દરિસણ જગ-નાથ ! ધિઈ કરી મારગ સંચરું,
સેંગુ કેઈ ન સાથ. અભિ. ૪ [ વાત=ભયંકર, ધિઈ=ઉદ્ધતાઈ સંચરું ચાલું, આગળ વધું, સેંગુ વળાવે.]
૫ તેથી હે જગન્નાથ ! તમારા દર્શન આડે બીજી પણ અનેક મુશ્કેલીરૂપી અતિ–ઘણા જ ભયંકર પર્વતો ઊભા છે.
૬ હવે, જે એ કેઈપણ મુશ્કેલીની પરવા કર્યા વિના ધિઈ કરીને આગળ માર્ગ કાપવાનું સાહસ કરું, તોપણ કઈ વાળા સાથે થતો –હોતો નથી, એટલે એકલો શી રીતે આગળ વધી શકું? ૪ દર્શન” “દર્શન.” તે શિરે,
તો રણ–રેઝ-સમાન; છે. જેને પિપાસા હી અમૃત–પાનની,
કિમ ભાંજે વિષપાન? અભિ. ૫
“દર્શન “દર્શન” એમ રટતો રટતો-બૂમ પાડતો પાડતો-જે દિનરાત ફર્યા કરે તો લેકે મને “આ તો રણવગડાનું રોઝ છે.” એમ માની લે. એ પણ મુશ્કેલ છે કે ભલે તેમ માની લે. પણ બીજો ઉપાય શો ?