SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ [તરસિયે= તલસવું, ઇચ્છવું. દુર્લભ=મુશ્કેલ. થાપે= સાબિત કરે. “અહમેવ”=હું જ છું.] હે અભિનંદન જિનદેવ ! હું આપનું દર્શન તલનું છું–ઈચ્છું છું. મને તેની ખૂબ પ્યાસ લાગી છે. પરંતુ હે દેવ ! આપનું દર્શન પ્રાપ્ત થવું, તે અતિ દુર્લભ છે. ૧. જુદા જુદા મતવાળાઓ પાસે જઈને આપનું દર્શન કરવાની વાત પૂછું છું કે તરત તે સી બેલી ઊઠીને–“અમે જ વીતરાગ દેવ છીએ.” એમ સાબિત કરશે, હવે કરવું શું? ૧ આપના દર્શનની તૃષા રાખું છું અને તેની પ્રાપ્તિને મનથી અભિનન્દુ છું. એમ બતાવીને શ્વેષથી અભિનંદન નામની સાર્થકતા સૂચવી જણાય છે. સામાન્ય કરી દરિસણ દેહિલું, નિર્ણય સકલ વિશેષ; મદમેં ઘેર્યો રે અંધ કેમ કરે, રવિ-શશિ-રૂપ વિલેષ? અભિ ૨. [[નિર્ણય ચક્કસપણું. સક્લ નિર્ણય સકળ નિર્ણ તે વિશેષે દુર્લભ, રવિ-સૂર્ય, શશિચંદ્ર, વિલેષ વિશ્લેષ વિવેક વિભાગ, પૃથક્કરણ ] ' ૨. મદથી ઘેરાયેલે ને આંધળો માણસ સામાન્ય વસ્તુ ન જોઈ શકે. તે પછી તે જુદું જુદું પૃથક્કરણ કેવી રીતે કરી શકે? જેમ તે વિલેષ પૃથકકરણ ન કરી શકે, તેવી રીતે–સામાન્ય રીતે જ્યાં દર્શન દુર્લભ છે, તે પછી
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy