________________
સંભવદેવ. એટલે સંભવનાથ પ્રભુ અને સંભવથી જે દેવ હેય તે ધુર. એટલે સૌથી પહેલાં અને પ્રાથમિક ધાર્મિક અવસ્થામાં સવે એટલે સંભવથી સર્વ દેવને અથવા સંભવ જિનેશ્વર દેવને સર્વે લેકે.
ભયાદિક ત્રણ શબ્દનો અર્થ આપ્યા પછી બીજી ગાથાના ચેથા પાદમાં, ત્રીજી ગાથમાં આવતા દેષ શબ્દને અર્થ કર્યો છે.
ચરમકરણ એટલે છેલ્લું યથાપ્રવૃત્તિકરણ લેવું. યથાપ્રવૃત્તિકરણ તે જીવ અનંતવાર કરે છે, પણ છેલ્લા યથાપ્રવૃત્તિકરણ પછી અપૂર્વકરણ થાયજ છે. ત્યારપછી અનિવૃત્તિકરણ થઈને જીવ પહેલ વહેલું ઉપશમ સમકિત પામે છે. વળી જે જીવની તેવા પ્રકારની ભવ સ્થિતિ પાકી હોય તેજ જીવ સમ્યક્ત્વ પામે છે.
આ રીતે જૈન દર્શનમાં કહેલ આત્મવિકાસને માર્ગકાર્યકારણભાવના સ્વાભાવિક કમથી પ્રમાણભૂત રીતે બતાવવામાં આવેલો છે આ વ્યવસ્થિત કમ બીજા દશામાં જોવામાં આવતું નથી.
જૈનધર્મ પાળનારી આયે હિન્દુ જાતિઓનાં કુળમાં જન્મ પામવા છતાં જેઓને ખરી રીતે ચેણું ગુણસ્થાનક પ્રાપ્ત થવા રૂ૫ ખાત્રીપૂર્વક સમકિત ગુણ પ્રાપ્ત થવાનું નકકી ન કરી શકાતું હોય, અથવા સમકિત પ્રાપ્ત થયું ન હોય, છતાં સર્વ દે, સર્વ ગુરુઓ, અને સર્વ ધર્મોની સેવાને બદલે તેઓની મનોવૃત્તિ શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની સેવાની ટકી રહે ત્યાં સુધી તેમને ભાવ નિક્ષેપે વ્યવહાર સમકિત