________________
૨૨
ઢાય ત્યારે, દાષ–મિથ્યાત્વ-અજ્ઞાન ટળે છે. સ્થિરા નામની પાંચમી ભલી—સમ્યગ્-દષ્ટિ—સમ્યગ્દર્શન–પ્રગટ થાય છે, અને ત્યાર પછી, ૫ જિન પ્રવચનની વાણી સાંભળવાની મળે છે. જિન પ્રવચન—જિનવાણી અતિશ્રદ્દા અને ઉમંગપૂર્વક ત્યારે સભળાય છે. ૩
પરિચય પાતક-ધાતક-સાધુ શું રે, અ-કુશલ અપચય ચેત.
ગ્રન્થ અધ્યાતમ શ્રવણ-મનન કરી રે, પરિશીલન નય–હેત.
સભવ. ૪
[પરિચય-સંબંધ, યોગ. પાતક ઘાતક સાધુ શુંપાપના નાશ કરનારા સાધુ ગુરુ મહારાજની સાથે. અ-કુશલ-પાપ. અપચય-ઘટાડા, નાશ. ચેત-ચેતનામાં, આત્મામાં. ગ્રન્થ-શાસ. અધ્યાત્મ-આધ્યાત્મિક વિકાસ કરાવે તેવી આધ્યાત્મિક વિજ્ઞાનના, ધર્મના, ધાર્મિક બેાધના. શ્રવણ-સાંભળવું તે. મનન-ચિંતવન, વિચારણા, પરિશીલન-ઊંડું મનન. નય–નયવાદની અપેક્ષાએ. હેત હેતુવાદ. નય-હેત-નયવાદની અપેક્ષાએ હેતુવાદની મદદથી.]
એટલું જ નહીં, પણ પછી આગળ વધતાં, ૬ પાપને નાશ કરનારા સદ્ગુરુ-સાધુ મહારાજને પરિચય–સુયેાગ– મેળાપ પ્રાપ્ત કરાય છે. ૭ પાપાનુબંધિ અકુશલ કર્યાં આત્મામાંથી ધટવા લાગે છે. ૮ આધ્યાત્મિક ગ્રન્થનું શ્રવણ, મનન, તથા ૯ નયવાદની અપેક્ષાએ હેતુવાદની મદદથી રિશીલન