________________
ખેદ એટલે ધાર્મિક પ્રવૃત્તિ કરતાં કંટાળો અને થાક લાગે. ૪ દોષ એટલે અજ્ઞાનતા-મિથ્યાત્વ. આ ચાર શબ્દના ચાર અર્થ સમજો ધ્યાનમાં લ્યો.
ભૂમિકા રૂપ અભય પ્રાથમિક અષઃ અખેદ પ્રાપ્ત થવા જોઈએ. અને પછી દોષનો મિથ્યાત્વને નાશ થવો જોઈએ. અથવા પ્રથમની ચાર દષ્ટિ સુધીમાં અનુક્રમે ભય દ્વેષ ખેદ અને દોષ એ ચાર દોષ જવા જોઈએ, ત્યારપછી જ મિથ્યાત્વ જાય ત્યારે સમ્યક્ત્વ થાય. ૨ ચરમા હે ચરમ-કરણે તથા રે,
ભવ–પરિણતિ-પરિપાક, દોષ ટલે, વલી દષ્ટિ ખુલે ભલી રે,
પ્રાપ્તિ પ્રવચન-વા. સંભવ. ૩ ચિરમાવ7–છેલ્લું પુદગલ પરાવર્તન. ચરમ-કરણછેલ્લું યથાપ્રવૃત્તિકરણ કે જેના પછી અપૂર્વકરણ થાય જ તે. ભવ–પરિણતિ-પરિપાક–તથા ભવ્યત્વનું પાકી જવું.
લે-નાશ પામે દષ્ટિ-આધ્યાત્મિક વૃત્તિ. ખુલ-પ્રગટ થાય. ભલી–સારી. ભલી-દષ્ટિ-સ્થિરાદષ્ટિ, સમ્યગદર્શન. પ્રાપ્તિ-મળવું તે, પ્રવચન-વાજિનવાણું.)
૪ ત્રણ ભૂમિકા પ્રાપ્ત થયા પછી છેલ્લા પુદગલ પરાવર્તનમાં વધુમાં વધુ અધું પુગલ પરાવર્તન બાકી રહે ત્યારે છેલ્લામાં છેલ્લું યથાપ્રવૃત્તિકરણ કર્યા પછી, અને ભવસ્થિતિ પાકી ગઈ