________________
२०
સેવા કરવાના ભેદો-ચડતા ઉતરતા પ્રકાર. સેવન-કારણસેવા કરવા માટેના કારણરૂપ. ભૂમિકા-પીઠિકા, પાયેા. અભય-નિર્ભયતા. અદ્વેષ-રુચિ, પ્રેમ, અ-ખેદ-થાક કે *ટાળા વિના.
સભવથી પણ જે દેવ હોય, તે સની-અથવા સ’ભવનાથ પ્રભુની-સેવા કરવાના ચડતા ઉતરતાક્રમના ભેદ જાણીને તમે સર્વે પહેલાં તેા તેની સેવા કરા.
સેવા કરવા માટેના કારણરૂપ પહેલા પાયામાં અભયઃ અદ્વેષઃ અને અખેદઃ એ ત્રણ ગુણ તેા ખાસ જોઇએ. ૧
સભવ માત્રથી દેવ હાય, તે સર્વેની સેવા બતાવીને ક્ષેષથી સભવનાથ નામની પણ સાકતા કરી બતાવી છે.
ભયઃ ચંચળતા હૈ। જે પરિણામની. રે દ્વેષઃ અરોચક-ભાવ.
ખેદઃ પ્રવૃત્તિ હા કરતાં થાકીએ. રે દાષઃ અ-મેધ લખાવ.
સભવ૦ ૨ [ચ’ચળતા—અસ્થિરતા, પરિણામ-મનના-આત્માના સારા ભાવ. આરાચક–ભાવ–અપ્રીતિ, અણુગમા પ્રવૃત્તિ-ક્રિયા, કામ, પ્રયત્ન. થાકીએ-કટાળીએ. આ માધ-અજ્ઞાન-મિથ્યાત્વ, લખાવ-જાણેા. ધ્યાનમાં લ્યા.]
૧ ભય: એટલે મનના-આત્માના સારા ભાવમાં અસ્થિરતા. ૨ દ્વેષઃ એટલે ધર્મ ઉપર રેચક ભાવ-અણગમે. ૩