________________
એમ ઠેઠ ગીતાર્થ ગુરુનું જ્ઞાન તે કાળના જગતના બીજા છ કરતાં વધારેમાં વધારે કલ્યાણકારક હિતોપદેશક હોય છે. એ રીતે તરતમ જેગે-તરતમ વાસનાથી વાસિત-બોધવાળા ગીતાર્થ ગુરુઓ જ શરણરૂપ હોઈ શકે છે.
શાસ્ત્રમાં પાંચ પ્રકારની લબ્ધિ કહી છે-કાળલબ્ધિ ભાવલબ્ધિઃ કરણ લબ્ધિઃ ક્ષાયિકલબ્ધિ: ઉપશમલબ્ધિ
૩. શ્રી સંભવનાથ-જિન–સ્તવન
આત્મવિકાસની પ્રાથમિક ભૂમિકાઓ:
[ આનંદધન મતને આધારે જીવત શુલપાક્ષિક–સસ્પંથને જિજ્ઞાસુ જીવ પહેલી મિત્રાદષ્ટિમાં આવે છે, ત્યારે તેને પહેલી ભૂમિકા મળે છે. તે સમયે તેનામાં અભયઃ અષ: અને અખેદ પ્રાપ્ત થાય છે. ત્યારપછી તે આગળ વધે છે. આ પ્રકારનો ક્રમ બતાવવામાં આવે છે.] { રાગ-રામથી “રાતલડી રમીને કિહાંથી આવિયા રે ?” એ દેશી.] સંભવ-દેવાતે ધુર સે સ. રે
લહી પ્રભુસેવન ભેદ, સેવન-કારણ પહેલી ભૂમિકા. રે
અભયઃ અષઃ અ-ખેદ સંભવ ૧ [ સંભવદેવ-૧ સંભવનાથ ભગવાન, ૨ સંભવથી ગણાતા દેવ. ધુર-પહેલવહેલા, પ્રથમ. સ-૧ સર્વે-બધા, ૨ સર્વને, બધાને. લહી-જાણી. પ્રભુ સેવન-ભેદ-પ્રભુની