________________
૩૬
વધતા દરજ્જાને લીધે. તરતમ-એવધતા. વાસના –જ્ઞાનના ક્ષયાપશમ. વાસિત–સુવાસિત-સંસ્કાન્તિ, એધજ્ઞાન, સમજ.તરતમ-વાસના-વાસિત બાધ-ઓછા વધતા ક્ષાપશમને લીધે સંસ્કારિત થયેલા ઉંચા ખાધ, યથા શક્તિ ગીતા પણું, આધાર-આધારરૂપ છે. ]
૬. કાઈ પણ વસ્તુ સમજવામાં દિવ્યનયનવાળા શ્રી કેવળજ્ઞાની સર્વજ્ઞ ભગવાનનેા તા ચાક્કસ વત માનકાળે અભાવ છે. એટલે એ રીતે પણ તેની મદદથી માર્ગ મળી શકે તેમ નથી. તેા હવે કરવું શું ?
તેના ત્રણ ઉપાય છેઃ
–
૧. જગત્માં જેકાળે જે બુદ્ધિમાન અને સદાચારીપુરુષા હોય, તેઆમાંના આછા વધતા ક્ષયાપશમવાળાઓમાંથી જેને ઉંચા ક્ષયાપશમ હોય, તેવા યથાશક્તિ ગીતા તરીકે ખેંચાઈ આવીને તેએ જે જે ચડતા ક્રમે ચઢીઆતામાં ચઢીઆતે બાધ ધરાવતા હોય, તેજ બાધ–ગીતાથ પણુ –એક આધારરૂપ છે. તેવા પુરુષની નિશ્રાત્ર એક આધારરૂપ બને છે. બીજો એક ય ઉપાય નથી. પરંતુ,ગીતા પુરુષને પણ મેળાપ ઘણા જ મુશ્કેલ છે, કાઇક ભાગ્યવાનને જ થાય છે. ૫
“ કાળ-લબ્ધિ લહી પંથ નિહાળશે, રે ’ એ આશા અવલ’અ.
એ જન જીવે રે જિન ! જાણજો, રે આનદ-ધન-મત-અબ.
પથી ૬