________________
તર્ક.વિચારે રે વાદપરંપરા. રે
પાર ન પહોંચે કેય. અભિમત-વસ્તુ રે વસ્તુગતે કહે. રે
તે વિરલા જગ જેય. પંથડે. ૪ [ત—તર્ક-વિતર્ક, વાદ-ચર્ચા. પાર–છેડે. અભિમત-મનધારી-સાચી. વસ્તુ-ગોં-સાચી રીતે. વિરલાકઈક જ. જય-જેવામાં આવે.
૪. તર્ક-વિચારને આધારે માર્ગ શોધવાનો પ્રયત્ન કરતાં વાદની પરંપરાઓ ચાલવા લાગે છે, ને તેનો છેડો ન આવવાથી માર્ગનો પત્તો લાગે તેમ નથી. કેમકે–ઘાણીના બળદની માફક વાદનો કોઈ દિવસ કોઈ પણ પાર પામી શકતું જ નથી.
૫ સાચી વસ્તુને સાચી રીતે ઉપદેશનારાની મદદથી માર્ગ મેળવવાની ધારણા રાખવામાં અસફળતાનો સંભવ છે.કેમકેસત્યના ઉપદેશક જ જગતમાં વિરલા કઈકજ હોય છે. ૪ વસ્તુ-વિચારે રે દિવ્ય-નયણ તણે રે
વિરહ પડ્યો નિરધાર. તર-તમ-જોગે રે તર-તમ-વાસના–રે
વાસિત-ધ આધાર. પંથડો. ૫ [ વસ્તુવિચારે–સત્ય વાતની શોધ કરવામાં કે વિચાર કરવામાં. દિવ્ય-નયન-કેવળજ્ઞાની. વિરહ-અભાવ. પડયો-થ. નિરધાર-ચક્કસ. તર તમ-ગે-ઓછા