________________
૧૩
“ જેણે નયણે કરી મારગ જોઇએ, રે
નયણ તે દિવ્ય. ’” વિચાર, 'થા૦ ૨
(ચશ્મ-ચમ, ચામડું. નયણુ-આંખ. ચર્મ -નયણે કરી-ચામડાની આંખે કરીને. સયલ-સકલ, આખા. દિવ્ય-મહુજ તેજસ્વી, ]
પરંતુ, માના જ પત્તો લગાડવામાં જ્યારે પારાવાર મુશ્કેલીઓ છે, તેા પછી મા હાથ કરી તે માર્ગે ચાલવામાં કેટલી મુશ્કેલીઆ હાય ! માર્ગ મળવાની મુશ્કેલીએ ગણાવેછે– ૧. ચામડાની આ માનવી આંખેાથી એ માર્ગ ખાળતાં તા આખાયે સંસાર ભૂલા પડી ગયા છે. એટલે એ માર્ગ ખાળવામાં એ આંખા તા નકામી છે. તેથી “જે આંખોથી માર્ગ શેાધી શકાય તેમ છે, તે દિવ્ય નયને—સમ્યક્ દષ્ટિ છે.” એમ મનમાં વિચારી-સમજી રાખેા.
“માર્યાં શેાધી કાઢવા માટે તેા સમ્યગ્દષ્ટિરૂપી દિવ્ય નયન જોઇએ. તે તેા મળેલ નથી. અને માનવની આ ચામડાની આંખે . ત્યાં કામમાં ન આવી શકે. ” એ વાત ખરાખર વિચાર।-સમજી રાખેા. ૨
પુરુષ-પરંપર-અનુભવ જેવતાં, રે
અધાઅધ પુલાય. વસ્તુ-વિચારે રે જો આગમે' કરી, રે ચરણ-ધરણ નહીં હાય.
પાક