________________
વિલાસ-વિસ્તાર જ લીલા રૂપે છે. માટે એવા લીલાધારી સàાષી પરમાત્મારૂપ પતિ સાથે સાઢિ અનંત ભાંગાની પ્રીતિ સભવતી નથી.
માટે દુન્યવી પ્રીતિઃ અને લીલાધારી અલક્ષ્ય બ્રહ્મ સાથેની પ્રીતિઃ નિર્દોષ નથી—સદોષ છે, તેથી શ્રી ઋષભદેવ પરમાત્મા રૂપી નિર્દોષ પતિ સાથેનીજ મારી પ્રીતિ સર્વથા ઉચિત છે. ૫
ઉપસંહાર :
-
ચિત્ત-પ્રસન્ગે રે પૂજન-ફલ કહ્યું, રે પૂજા અ-ખડિત એહ.
કપટ-રહિત થઈ આતમ-અર૫ણા. રે આનંદ-ધન-પદ-રેષ્ઠ.
ઋષભ ૬
[અખંડિત-આખી, પૂરી. કપટરહિત-ત્રણ શલ્ય રહિત. આતમ અર્પણા-આત્મ સમર્પણ, આનંદઘનઆનદના ભંડાર. આનંદઘન-પદ-માક્ષ, રેહ–રૂખા, નિશાની. ]
“ પ્રસન્ન ચિત્તથી—પતિ તરફના અનન્ય ભાવે—પતિની પૂજા કરવામાં આવે, તેા જ તેનું તિર ંજન રૂપ ફળ મળી શકે છે. ” એમ કહ્યું છે, અરે એજ ચિત્તની પ્રસન્નતા જ ખરી અખડ–સંપૂર્ણ-પૂજા છે, કપટ રહિત થઇને અથવા માયાઃ મિથ્યાત્વઃ અને નિદાનઃ એ ત્રણ શલ્ય રહિત થઇને રવામીને સંપૂર્ણ સમર્પિત થઈ જ્યું, તે જ આનંદધન પદ્મની—મેાક્ષ