________________
ૐ
સારા પતિ મેળવવા ઇચ્છતી કાઈ પત્ની, ખુશી કરી પતિને આકર્ષવા માટે અતિધણું તપ કરે છે. એવી રીતે કરેલું પતિરંજન માત્ર શારીરિક કષ્ટરૂપ જ થાય છે. હું એને પતિનું સાચુ ર્જન માનતી જ નથી. ર ંજન કરવાનેા એ પ્રયાસ તા માત્ર પેાતાની ધાતુ સાથે પતિની ધાતુએની મેળવણીરૂપ પિરણામ લાવવાના ઉદ્દેશથી જ હોય છે—બીજો કાઈ સુંદર ઉદ્દેશ હોતા નથી. ૪
એ રીતે ત્રણ ગાથામાં ખરા સાર નથી.” એમ જણાવ્યું.
કાઈ કહે—“ લીલા રે અ-લખ અ-લખ તણી, રે લખ પૂરે મન આશ.
દેાષ-રહિતને લીલા નવ ઘટે, રે લીલા દાષ-વિલાસ.
ઋષભ ૫ [લીલા–માયા, રમત. અલખ–અલક્ષ્ય, ધ્યાનમાં ન આવે તેવી. અલખ અલક્ષ્ય, બ્રહ્મ, લખ-લાખા. આશ-આશા. પૂરે-પૂરી કરે, સફળ કરે. દોષ-વિલાસ-ઢાષના પ્રભાવ. ]
દુન્યવી પ્રીતિમાં કાંઈ પણ
17
કાઈ કહે છે, કે—“ પરમબ્રહ્મ-પરમેશ્વર-અલક્ષ્યરૂપે પતિ છે. તેની અલક્ષ્ય લીલા હોય છે. તેથી, તે મનની લાખા આશા પૂરી કરે છે. માટે તેની સાથે પ્રીતિ કરવી જોઇએ.” પરંતુ, વિચાર કરી જોતાં નિર્દોષ એવા પરમાત્માને લીલા ઘટી શકે જ નહીં, કેમકે–લીલા એ જ દેષરૂપ છે, દાષાને