________________
એક-પખી લખ પ્રીતિની. તુમ સાથે જગ-નાથ, રે કૃપા કરીને રાખજે, ચરણ-તળે ગ્રહી હાથ. ! રે ધ૦ ૮ ચક્રી ધરમ-તીરથતણે. તીરથ-ફલ તત્ત-સારા રે તીરથ સેવે, તે લહે. આનન્દ-ઘન નિરધાર રે ધ૯
૧૯. શ્રીમલિ-નાથ-જિન સ્તવન.
[ રાગ-કાફીઃ સેવક કિમ અવગણિયે ? ]. સેવક કિમ અવગણીયે ? હ ! મલિ-જિન ! એહ અબ શોભા સારી ? અવર જેહને આદર અતિ દીએ, તેહને મૂલે નિવારી. હે! મ. ૧ જ્ઞાન-વ-રૂપ અનાડડદિ તમારું. તે લીધું તમે તાણું. જુઓ અ-જ્ઞાન-દશા રીસાવી. જાતાં કણ ન આણી, હો! મ૦ ૨ નિદ્રાઃ સુપનઃ જાગર: ઉજાગરતાઃ તુરીય-અવસ્થા આવી. નિદ્રા સુપન દશા રીસાણી, જાણું, ન નાથ મનાવી. હે! મ૦ ૩ સમક્તિ સાથે સગાઈ કીધી. સ-પરિવાર શું ગાઢી. મિથ્યા-મતિ અપરાધણુ જાણી, ઘરથી બહિર કાઢી. હે! મ૦૪ હાસ્યઃ અરતિઃ શોક: દુગચ્છાઃ ભય પામર મકરસાલી; ને-કવાય ગજ-શ્રેણિ ચડતાં,શ્વાન તણી ગતિ ઝાલી હો મ૦ ૫ રાગદ્વેષઃ અ-વિરતિ ની પરિણતિ. એ ચરણ-મેહના દ્ધા. વીતરાગ-પરિણતિ પરિણમતાં, ઉઠી નાઠા બધા. હે! મગ ૬ વેદેાદય કામા પરિણામા, કામ્ય-કરમ સહુ ત્યાગી, નિ:કામી: કરુણા રસસાગર અનંત ચતુષ્ઠ પદ પાગી. હા! મ૦૭ બારી દાન-વિઘન વારી, સહ-જનને અ-ભય-દાન-પદ દાતા. લાભ-વિલન જગવિલન નિવારક, પરમ લાભ રસ માતા છે. મ ૮
* ઘુરસીલી પાઠાન્તર.