________________
૪૮
વીય-વિધન પડિત-વર્ષે હણી, પૂરણ-પદવી-યેગી. ભોગપભોગ દેય વિઘન નિવારી,પરણુ-ગ-સુજોગી હોઈ મ૯ એ અઢાર દૂષણ વર્જિત-તનુ મુનિ-જન-વંદે ગાયા. અવિરતિ–રૂપક દેષ નિરુપણ નિષણ મન ભાયા. હો! મ૧૦ ઈવિધ પરખી, મન-વિશરામી, જિન-વ-ગુરુ જે ગાવેઈન બધુની હેર નજરથી આનન્દઘનપદ પાવે. હે! મ. ૧૧
૨૦ શ્રી-મુનિ-સુવ્રત-જિન સ્તવન. [ રાગ-કાફી આઘા આથ પધારે પૂજ્ય-એ દેશી ] મુનિસુવ્રત જિન-રાય ! એક મુઝ વિનતિ નિ સુણે. “આતમ-તત્ત્વ કર્યું જાણું જગત-ગુરુ! એહ વિચાર મુઝ કહિયો. આતમ-તત્વ જાણ્યાવિહુ નિર્મલ-ચિત્તસમાધિ નવિ લહિયે
| મુ. ૧ એ આંકણી. કેઈ“અ-બંધ આતમ-તત્ત.” માને. કિરિયા કરતે દસે. “કિરિયાતણું ફલ કહે કુણ ભગવે?” ઈમ પૂછયું,ચિત્તરીસે. મુ જડ-ચેતન: એ આતમ એક જ સ્થાવર જંગમ: સરિસુખ-દુઃખ-સંકર-દૂષણ આવે. ચિત્ત વિચારી જે પરીખ. મુ. ૩ એક કહે “નિત્યજ આતમ-તત્ત” આતમ-દરિસણ-વીને. કૃત વિનાશઃ અકૃતાગમ-દૂષણનવિ દેખે મતિ હણે મુ૦૪ સૌગત-મત-રાગી કહે વાદી:-“ક્ષણિક એ આતમ જાણે.” બંધમાક્ષઃ સુખ દુખ નવિ ઘટે. એહ વિચાર મન આણે.મુo૫ ભૂત-ચતુષ્ક-વર્જિત-આતમ-તત્ત સત્તા અલગી ન ઘટે” અંધ શકટ જે નજરે ન દેખે, તે શું કીજે શકટે? મુ. દ. એમ અનેક-વાદિ-મત-વિભ્રમ–સંકટ પડિયા, ન લહે