________________
જે જે કર્યું, તે કાન ન ધારે. આપ-મતે રહે કાલે. સુર-નર-પડિત-જન સમજાવે ન માહરે સાલે. હે ! કું૬ મેં જાણ્યું “એ લિગ નપુંશક.સકલ-મરદને ઠેલે. બીજી વાતે સમરથ છે નર. એહને કેઈ ન જેલે. હે ! કું૦ ૭. “મન સાધ્યું, તેણે સઘળું સાધ્યું.” એ વાત નહિ ખોટી. એમ કહે, સાધ્યું નવિ માનું. એક હિ વાત છે મહટી. હે! કું- ૮ “મનડું દુરારાધ્ય તે વશ આયું. તે આગમથી મતિ અણું. આનદ વન-પ્રભુ! મારું આણે. તે સાચું કરી જાણું. હા! કં૦ ૯
- ૧૮ શ્રી–અર–નાથ-જિન સ્તવન. રિાગ-પરજ તથા ઋષભને વંશ રયણાય-એ દેશી ધરમ પરમ અર-નાથને, કિમ જાણું ભગવતરે, સ્વ-પર-સમય સમજાવીએ. મહિમાવંત મહંતરે ધર. મ. ૧ શુદ્ધા-ઉત્તમ-અનુભવ સદા. સવ-સમય એહ વિલાસ. રે પર-પડિછાંયડી જે પડે. તે પર-સમય નિવાસ રે ધ૦ ૨ તારા નક્ષત્રઃ ગ્રહ: ચંદની, તિ દિનેશ મઝાર. રે દર્શનઃ જ્ઞાનઃ ચરણ થકી. શક્તિ નિજાક-Sતમ ધાર. રે ધ૦ ૩ ભારીઃ પીળા ચીકણેક. કનક અનેકતરલ્સ. રે પર્યાય-દષ્ટિ ન દિજીએ. એક જ કનક અ-ભજ્ઞ. રે ધ૦ ૪ દરશના જ્ઞાન ચરણ થકી, અ-લખ સ-રૂપ અનેક રે નિર્વિકલ્પ-રસ પીજીએ. શુદ્ધ-નિર-જન એક રે. ધ૫ પરડમા-ડરથ-પંથ જે કહે, તે જે એક-તંત રે વ્યવહારે-લખ જે રહે, તેહના ભેદ અનન્ત, રે ધ૦ ૬ વ્યવહારે લખ દેહિલે. કાંઈ ન આવે હાથ. રે શુદ્ધ-નય-થાપના સેવતાં. નવિ રહે દુવિધા-સાથ. રે ધ૦ ૭