________________
૩૭. અને એકદમ ધસીને પરમાત્યના રાજમહેલના મુખ્ય એરડામાં જયાં પ્રવેશ કર્યો, કે જીવને દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા, અને પિતેજ પિતાને પરમાત્મા સ્વરૂપે જોઈ શકે. “પિતેજ પરમાત્મા સવરૂપ છે” એમ સમજાયું.
લકા-લોકના ત્રણ કાળના સર્વ દ્રવ્યઃ સવ પર્યાયઃ એકી સાથે ભાણી ઉઠયા. કાંઈપણ બાકી રહ્યું નહીં.
અનંત જ્ઞાનઃ અનંત દર્શનઃ અનંત ચારિત્ર અનંત વીર્ય: વિગેરે અનંત પુણેને પ્રકાશ ઝગઝગી ઉઠશે.
દશ્ય ૨૦ મું: આત્માની એક્ષ-ચોગ્યતા થતા હતા, તેજ હવે ગેસ બની ગયા. સ્વયં ધ્યાન રૂપ નિખર્કપરૂપ બની ગયા.
એ રાજય મહેલની ઉપરજ વિધ્ય અગાશીમાં સિદ્ધ પરમાત્માઓ બિરાજમાન હતા. તે સ્થાન ચિ: અખંડ અક્ષયઃ અચલ અરોગ અને ત: અળ્યાબાધઃ અપુનરાવૃત્તઃ હતું. તેના ઉપર ચડવાનું બાકી હતું. હજુ મુસાફરી અધુરી હતી. પૂરપૂરા આનંદના સ્થાનમાં પહોંચવાની તાલાવેલી હતી. પરમ નિર્મળ સમાધિની સીડી ઉપર ચડવાની શરૂઆત કરવા માંડી. આત્મામાં તે પ્રકારની લાયકાત હતી જ. માત્ર પુરુષાર્થને અમૂક અચૂક હપ્ત હજુ બાકી હતે. નિત્યઃ પરિણામીઃ આત્મદ્રવ્ય શિવાય સંસાઃ માક્ષઃ બંધઃ ઘટી શકે જ નહીં. એકાંત નિત્ય, એકાંત અનિત્ય, એકાંત બદ્ધ, એકાંતમુક્ત, આત્મામાં સંસાર: કે મેક્ષ ઘટી શકેજ નહીં. ” આ સત્ય પ્રત્યક્ષ થઈ ચૂક્યું હતું.