________________
૩૧૬
૧૦ સિંહુલાવ-પરમાત્મભાવ પ્રગટ થવાની તૈયારી થઈ રહી. ૧૧ મહ તા ક્યારના નાશી જઇ ચૂમ્યા હતા. પરંતુ તેના મિત્રો જ્ઞાનાવરણીયાદિ પણ હવે ગાંસડા પાટા બાંધવા
લાગ્યા હતા.
૧૨ સ્વામદ્રવ્ય શિવાય સર્વે પર ભાસવા લાગ્યા હતા. દેવઃ ગુરુ: ધર્મ: પણ ૫૨ ભાસવા લાગ્યા. માની નિમિત્તોથી જાગતા પાતાના દર્શન: જ્ઞાનઃ ચારિત્ર: અને તેના નિમિત્તો પણ પર ભાસવા લાગ્યા. તે સવ પર રૂપે પ્રત્યક્ષ થવા લાગ્યા. પર સમય નિવૃત્તિઃ અને સ્વ સમય સ્થિરતા મેાટા પાયા પર થવા લાગી.
અંક ૫ મા
દૃશ્ય ૧૯ મુ
વારંવાર દુઃખ આપનારા ૧૮ દાષારૂપી પ્રતિમલ્લે એક પછી એક રીસાઈને ગભરાઈને, હતાશ થઈ ને, જેમ જેમ તક મળી ગઈ, તેમ તેમ નાશી છુટવા હતા છતાં, -સજ્ઞતા, દાનવિઘ્ન, લાભવિઘ્ન, ભાગવિઘ્ન, ઉપભાગવિઘ્ન તથા વિવિઘ્ન, ઈત્યાદિ સાતેક પ્રતિમલ્લા હજી પાછા પાછળ ઠેઠ સુધી ચાલ્યા આવતા હતા. તેઓ પણ પાછા વળી ગયા. તેમેને જણાયું કે- હવે પરમાત્મા મહારાજા પાસે પહેાંચવાની તૈયારીમાં આપણા શત્રુ છે, એટલે હવે આપણ કાંઇ ચાલે તેમ નથી.” એમ ખાત્રી થતાં તેઓ પણ પાછા વળી ગયા.