________________
પ
શ્રેણિ નામની સીડી પાસે ગયા વિનાજ ખીજી યશ્રેણિ નામની સીડી ઉપર થઈને ઉપર ચઢવા માંડયેા. તે એકદમ પરમાત્માના રાજમહેલના ઝરામાના કઠેડા સુધી જઇ પહોંચ્ચા. ઓરડામાં પ્રવેશ કરવાનું જ હવે બાકી છે.
૧ કુટુંબ, કબીàા, માલ મિલ્કત, માન-પાન, રંગ-રાગ અહીં સુધી આવતામાં છુટી ગયા હતા.
૨ વસ્ત્ર, અહંકાર, માજ-શેાખ પણ છુટી ગયા હતા. ૩ દેહનું મમત્વ, ધર્મ-પંથનું મમત્વ પણ છુટી ગયું હતું. ૪ ટુવઃ ગુરુધ : પાંત્માઃ તરફનું પણ મમત્વ છૂટી ગયું હતું. ૫ પેાતાના આત્માના જ્ઞાન: ક્રેશન: ચારિત્ર વિગેરે અનંત ગુણા તરફની મમતા પણ છુટી જઈ નિવિકલ્પ થા પ્રાપ્ત થઈ ગઈ હતી.
૬ પેાતાના આત્મા પણ પાતાને સવગુણામય અભેદ રૂપે-એક રૂપે ભાસવા લાગ્યા. અલક્ષ્ય આત્મા લશ્ક ચવા લાગ્યા.
છ રાજમહેલના મુખ્ય ઓરડામાંથી પરમાત્મભાવની પ્રભાના પ્રાતિજ જ્ઞાન-અનુભવ જ્ઞાન-અરુણાદયના પ્રકાશનાં કિરણેા પેાતાની તરફ દોડી આવતા જણાવા લાગ્યા. કેમ જાણ્ય પાતેજ પોતાને પરમાત્મા રૂપ મનતા જોવા લાગ્યા.
૮ આત્માનની અપૂર્વ લહેરીએ આવવા લાગી
હું સ્વ-સમય-સ્વામ-કૂચની સર્વ શેાભા સર્વ ભભક ખીલી ઉઠી. સ્વમાં સ્વસ્થિરતાઃ નિષ્પક પતાઃ પ્રાપ્ત થવા લાગી.