________________
૩૧૪ તે પડયા વિના રહેજ નહી. સીડી ઠગવા લાગી કે “કડડભૂસ” નીચે ભાઈસાહેબ ગબડયા.
અરે! પરમાત્મા! પાછો આપને હવે કયારે ભેટીશ?
આપશ્રી શી રીતે ચડ્યા હતા? કાતિલ શત્રુઓથી આપ કેમ બચ્ચા હતા? મને બચાવે, બચાવે.” એમ ચીસ પાડતા નીચે ગબડે છે.
મને બચાવે, હું મુંજાઉં છું. સીડી નીચે છુપાયેલા માહ મલે લેક માન્યતા અનુસાર કુંથું જેટલા બારીક મારા મન મારફત મને પટકી નાંખ્યો. મને તેનું આશ્ચર્ય નથી, પરંતુ, આપની હજુરમાં, આપના મહેલમાં આવતાં જ, મારી આ દશા થાય, તે ખૂબ અસહ્યા છે. આપના સાનિધ્યમાં મને પછાડી નાંખ્ય, રે ! પછાડી નાંખ્યું ! મનથી છેતરાયા. કાતિલ મનને હું ઓળખી જ ન શકો. મારા મનમાં કકિ હતું, કે-એ બિચારું નપુસક લિંગી મને પુરુષને શું કરી શકનાર છે? પરંતુ મારા જેવા કંઈક મરદને ધક્કે ચડાવે તેવું એ છે, તેની હવે મને ખાત્રી થઈ. તમે તેને શી રીતે હરાવ્યું ? મને વિશ્વાસ બેસતો નથી. મારું મન જીતાડી આપે, તે વાત ખરી માનું, તો હે પરમાત્મા! હું ભૂલ્યા. હવે, મને સીધે માર્ગ મળે, તેવી કૃપા કરે.” આમ વલવલતે, વધુમાં વધુ પાંચવાર ગબડતે ગબડતે નીચે પડતું નજરે પડે છે.'
- દૃશ્ય ૧૮ મું
સ્વ-સમય સ્થિતિઃ ફરીથી ફરતે ફરતે મહેલ સુધી આવી પહોંચે. ગુરુગમ મજબુત રીતે હાથમાં પકડ્યો. હવે પ્રથમની ઉપશમ