________________
૧૯
થાય છે, કાળ લબ્ધિઃ તથાભવ્યતાના પરિપાક: સમ્યકત્વ, આગમનું શ્રવણ, સદ્ગુરુના પરિચય: આધ્યાત્મિક ગ્રંથનું શ્રવણ-મનન, નયવાદ સાપેક્ષ સૂક્ષ્મ પરિશીલનઃ વિગેરે ઘણા પગથિયાં ચડવાં પડે છે. પહેલું પગથિયું બીજા પગથિયે ચઢવાનું કારણ બને છે. અને ખીજું પગથિયું પહેલાનું કાય અને છે. એજ પ્રમાણે બીજી ત્રીજાનું કારણુ અને ત્રીજું બીજાનુ' કાય મને છે. આમ ચડતાં હતાં ઉપર જવાય છે. કઈ કહે, કે લે આ માળા જાપ કરવા લાગી જા, લે આ ભભૂત શરીર ચાળીને તડકામાં બેસી જા, લે આ ભગવાનની સ્તુતિ. હાંમે રામે ગાવા લાગી જા એટલે તારી આ ભવમાં જ માણ થઈ જશે.” તે તું એવી એવી વાતા ઉપર બહુ વિશ્વાસ મુકતા ના,
પરંતુ વિષયાથી મનની ચંચળતા ન થવા દેતાં, મક્કમતા લાવીને પહેલાં તા તારે નિર્ભય થવું પડશે, ધર્મ અને તેના અગા તરફ તારે હાર્દિક પ્રેમ ભાવ રાખતા થવું પઢશે. એટલું જ નહીં, પરંતુ ધર્મને લગતી પ્રવૃત્તિમાં સતત લાગ્યા રહેવું પડશે, તેથી તને કદી ક્રેટાળા ન આવવે જોઈ એ. એટલું થાય, ત્યારે તારે સમજવું, કે “હવે મારામાં ધમની લાયકાતની શરૂઆત થઈ.
97
ભલે, કદાચ તું તે વખતે વિષયામાં આસક્ત હા, શકે તને સાચા માર્ગ ન મળ્યા હોય, છતાં તે મેળવવાની તારી તાલાવેલી ચાલુ હાય, અને વિષયેમાં આસક્તિઃ એ ખરાબ વસ્તુ છે.” એમ તને લાગે, તેા જ તું ભગવાનના ભગત ખની શકીશ વિષયાની આસક્તિ ખરાબ ન લાગતી હાય, અને ગમે