________________
૨૯૭
જવાના માર્ગની શોધમાં નીકળે છે. સાચો માર્ગ સુતે નથી. અને જુદા જુદા ભાગો તરફ લટકે છે.
તેને માત્ર પુરુષ પરંપરાને માર્ગ માનનારા મળે છે. માત્ર શાસ્ત્રોને જ પ્રમાણ માનનારા મળે છે, માત્ર તવાદથી તને નિશ્ચય કરનારા મળે છે. માત્ર વાગધારાથી ઉપદેશ દેનારા મળે છે, એમ અનેક માર્ગદર્શકે મળે છે. તે દરેકને માર્ગ પૂછે છે, તેમના કહ્યા પ્રમાણે અનેક ભવ સુધી વર્ત છે. છતાં સાચે માર્ગ ન મળવાથી આમથી તેમ ભટકતે જીવ આ દર૩યાં નજરે પડે છે. છેવટે નિરાશ થતા જીવને ગીતાર્થ ગુરુ પાસે જઈને માર્ગ પૂછવાની ભલામણ કરી, તેવા તરતમ વાસનાથી વિશિષ્ટ ક્ષપશમથી વાસિત જ્ઞાની ગીતાર્થ ગુરુ તરફ આંગળી ચિંધે છે. કાળલબ્ધિ પ્રાપ્ત થવાની આશામાં જીવ પોતાની માર્ગ પામવાની ઈચ્છાથી આશ્વાસન પામી, તે ઈચછાને ટેકે લઈ તેને આધારે આગળ વધે છે.
| દશ્ય ૩ જુ - માર્ગ શોધવાની તાલાવેલીમાં પડેલો જીવ ભટકતાં ભટકતાં કોઈક આકર્ષક સ્થળમાં લલચાઈ જાય છે. અને એમ માની બેસે છે, કે “વાહ! હવે તે મને સાચો માર્ગ મળી ગયે. જેથી હવે હું ઝટ પરમાત્મા પાસે પહોંચી જઈશ.”
ત્યારે તેને વચમાં શ્રીઆનંદઘનજી મહારાજ મળે. છે. અને સમજાવે છે, કે “હે બંધ! પરમાત્મા બનવું સહેલું નથી. તે સ્થિતિ, પગથિયાં ચડતાં ચડતાં અનુક્રમે પ્રાપ્ત
२०