________________
૨૯૩
ચિત્ર પ્રમાણે આત્મ વિકાસના ક્રમ બતાવેલ છે. તેનું સક્ષિસ ગિર્દેશન અત્રે કરવામાં આવે છે. વિશેષ સમજ સ્તવનાના ભાવાથ તથા અથથી સમજાશે. વિશેષ જિજ્ઞાસુઓએ તે તે વિષયને લગતા શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના ચેાબિન્દુ, ચેગદષ્ટિ સમુચ્ચય, ષોડશક, વીશીશી વિગેરે તથા શ્રીઉપાસ્થાથજી મહારાજ શ્રી યોવિજયજી મહારાજની અન્રીશ બત્રીશી: આઠ દૃષ્ટિની સજ્ઝાયઃ ૩૫૦ ગાથાનું સ્તવન તથા ચાવિશીની ટીકા: મેડશક વૃત્તિ; વૈરાગ્ય કલ્પલતા: શ્રીપાળ રાસ ચોથા ખડક વિગેરે ગ્રંથાના અભ્યાસ શ્રવણુ—મનન પૂર્વક કરવા જોઈએ.