________________
ચરમા-ગ્ટવર્તિી નાટક
[એક સૂચક કલ્પના ] [અનાદિ કાળથી અ-વ્યવહાર રાશિમાં રહેલે જીવ વ્યવહાર રાશિમાં આવ્યા બાદ પણ પ્રાયઃ અનંતકાળ સુધી અનેક ભવમાં 'ભટકતે ભટકતો રુમ-નિગોદ પૃથ્વીકાયાદિક એન્દ્રિમાં-બાદર, નિગદ તથા પૃથ્વીકાયાદિમાં ભટકતે ભટકતે બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચઉરિન્દ્રિયમાં પસાર થઈ, અગ્નિ, તથા છેવટે પર્યાપ્ત સંસિ પંચેન્દ્રિય પણું પામતો પામતો આખરે કઈ ભવ્ય જીવ પિતાની તથાભવ્યતાને વેગે ચરમ પુદ્ગલ પરાવતમાં પ્રવેશ કરે છે. ચરમ પુદ્ગલ પરાવર્ત એટલે-જે જીવને મેક્ષ થવાને એકજ છેલું પગલ પરાવર્તન કાળ બાકી હેય, તેમાં પ્રવેશ કરી આ વિશાળ જગતના ચોકમાં વિકાસ માની રંગભૂમિમાં સૌથી પહેલો પ્રવેશ કરે છે
ત્યારે તેની સામે અનેક ધર્મો તેના ઉપદેષ્ટા ગુરુઓ અને તે ધમની મૂળ પ્રચારકેઃ સંતઃ મહતિ: કે દે: નજરે ચડે છે. વાસ્તવિકરીતે ધર્મ એકજ હોવા છતાં, તથા પ્રકારના સંજોગોને લીધે તથાબુદ્ધિની તરતમતાને લીધે, પિત પિતાની સગવા અનુસાર જુદા જુદા નામે તેજ મૂળ ધર્મના આચ્છા વધતા ગુણેને આધારે અનેક પ્રકારે પ્રચલિત ધર્મના હેય છે. તે સર્વે તેની નજરે ચડે છે. એટલું જ નહીં, પરંતુ તે તરફ તે જીવનું મન પણ આકર્ષાય છે. તે સઘળામાંના કઈને કઈ તરફ અગમ્ય રીતે તેના હૃદયમાં પ્રીતિ જાગવા લાગે છે. આવી પ્રીતિ જગતમાંના સર્વ જીવોને જાગેજ એમ નથી. પરંતુ જે જીવ ચરમાવર્ત માં પ્રવેશ કરી ચૂકે હેય, તેને જ એવી હાર્દિક પ્રિતિ જાગે છે–જાગવાની શરૂઆત થાય છે,