________________
૨૯૨
જીવન તથા ભવ્યતાને ચેાગે તે તે પગથિયાં ઉપર ટકવાના વખત આછે. વધતા જરૂર લાગે છે, દરેકને સરખાજ વખત લાગે, એમ નથી બનતું. બીજા દર્શનામાં પણ સામાન્ય રીતે વિકાસક્રમ બતાવેલા જોવામાં આવે છે. પરંતુ જૈન શાસનમાં વ્યવસ્થિતઃ સ્વષ્ટા તે તે ભૂમિકામાં રહેલા વિવિધ જીવાને લગતા કતવ્યાઃ તથા ઉચ્ચ ભૂમિકાની અત્યન્ત વિશિષ્ટ સ્પષ્ટતા અને પ્રાપ્તિ કરાવી આપતા સચાટ ઉપાયઃ લાવ′ચતા એ જૈનશાસ્ત્રની વિશિષ્ટતા છે.
-
૮. કોઈ વખત કાઈ દુરાચારી જીવ એકદમ આત્માભિમુખ થઇ–યાગી—ત્યાગી-સંયમી-સાધુ-થ!-મહાત્મા બની જાય છે. તેનું કાણુ, તે જીવ પૂર્વ ભવમાં સાધના કરતા કરતા આટલે સુધી આવ્યા તે હાય છે. વચમાં કઇ ભૂલ થવાથી કે કાઈ પાછળની ભૂલનું પરિણામ ભાગવવાનું બાકી હાવાથી તેટલા પૂરતા તે દુરાચારી બને છે. તે વિઘ્નો હઠી જતાં તરત જ તે પેાતાની પૂર્વ'થી વિકાસ ભૂમિકાથી પાછે આગળ વધવા લાગે છે. એટા જ માટે, જૈન શાસ્ત્રકારા જૈન ઉપદેષ્ટાઓને પ્રથમઃ સવ શ્રોતાઓને સર્વ વિરતિના ઉપદેશ આપવા ફરમાવે છે. ત્યાર પછી, તેને દેશ વિરતિઃ સમ્યકત્વ: માર્ગાનુસારિતાઃ અભવાભિનંદિતા ના ઉપદેશ આપવાનું ફરમાવે છે.
૯. આ કારણે, આ સ્તવનામાં છેલ્લા પુદ્ગલ પરાતમાં પ્રવેશેલા જીવના વિકાસ કેવા ક્રમે થઇને મેક્ષ સુધી પહોંચે છે,તે ક્રમસર બતાવેલ છે. તેના સામાન્ય ક્રમ નીચે પ્રમાણે છે. ૨૪ સ્તવનામાં સામાન્ય રીતે આ સાથેના