________________
૩૦
જયાં વાકય પૂરું થાય છે, ત્યાં (.) પૂર્ણ વિરામ. , પટાવાક્ય, ગૌણ વાય, કે મિશ્ર વાકય હોય ત્યાં અલ્પ વિરામ.
- આવી પવિભાજક નાની લીટી સમાસમાંના શબ્દો . છુટા છુટા પાડવા માટે વપરાયેલ છે, છટા પો અને સમસ્ત પદો સમજવામાં ફેરફાર થાય, તે અર્થ પણ ફરી જાય છે.
–આવી મેટી લીટી નિર્દેશ કરવા માટે– આગળની વાતને નિર્દેશ કરવા વપરાયેલ છે.
! ઉદ્દગાર ચિન્હ સંબધન: આશ્ચર્ય : કે એવી કઈ લાગણું બતાવવા વપરાયેલ છે.
? પ્રશ્નાર્થ ચિહન તરીકે પ્રસિદ્ધ છે.
“ ” કેદની કહેલી વાત જુદી બતાવવા માટે વપરાયેલ છે.
: આ ચિન્હ તરફ ધ્યાન આપવું ખૂબ અગત્યનું છે. આવા ચિહનને સર્વત્ર વિસર્ગ તરીકે સમજવાની ભૂલ કેઈએ કરવી નહી. આ ચિ૧ ઘણા વિશેષણમાંના દરેક વિશેષણને છુટા છુટા
જણાવવા માટે વપરાયેલ છે. ૨ જુદા જુદા વિભાગે તથા જુદી જુદી વસ્તુઓ
ગણાવવા–બતાવવા વપરાયેલ છે.
જેમકે-અંગ: અગ્રઃ ભાવઃ પૂજા ૩ જે શબ્દના અર્થ સ્તવનમાં જ આપવામાં આવે હેય, તે મુખ્ય શબ્દને બતાવવા માટે વપરાયેલ છે. જેમકે-ભય: ચંચળતા હૈ પરિણામની. રે