________________
(૩૧
૪ દ્વન્દ સમાસની શરૂઆતમાંનો કે છેવટને જે શબ્દ દ્વન્દ સમાસના બીજા પદે સાથે જોડતા હોય, તે દરેક બીજા પદેની બાજુમાં વપરાએલ છે. જેમકેવિશુદ્ધ: દ્રવ્યઃ ક્ષેત્રાદિ એટલે વિશુદ્ધ: વિશુદ્ધ ક્ષેત્રઃ વિશુદ્ધ કાળ: વિશુદ્ધ ભાવ: એ પ્રમાણે છેવટના
શબ્દના પણ ઉદાહરણે સમજી લેવા. ૫ વિભક્તિને એક જ પ્રત્યય જેટલા શબ્દને છેડે
આવતું હોય, તે દરેક શબ્દોની બાજુમાં કવચિત વપરાયેલ છે જેમકે દ્રવ્ય ક્ષેત્રઃ કાળઃ ભાવ:
ની સમજ, દ્રવ્યની સમજ: ક્ષેત્રના સમજઃ વિગેરે. ૬. કોઈ સ્થળે જુદા જુદા વિશેષણે બતાવવા આ ચિવું વપરાવેલ છે. અને કે થેલે પૂર્ણ વિરામ મૂકીને જુદા જુદા વાકય તરીકે પણ બતાવેલ છે દા.ત.
શ્રી સુપાસ જિન વદિયે. જે સુખ સંપત્તિને હેતુ છે. શાંત સુધારસ જળનિધિ છે. જે ભવસાગરમાં સેતુ સમાન છે. આમ પૂર્ણ વિરામ મૂકીને છુટા છુટા વાક બતાવ્યા છે
સુખ સંપત્તિને હેતુ: શાંત સુધારસ જળનિધિઃ ભવ સાગરમાંહે સેતુ શ્રી સુપાસ જિન વંદિયે.
આ રીતે વિશેષણ તરીકે બતાવવામાં આ ચિને ઉપયોગ કર્યો છે આ ચિને ઉપયોગ અમે અમારા ગુજરાતી ભાષાના લખાણે માં વધુ છૂટથી કરે છે.
આ પ્રમાણે કોઈ ઠેકાણે ચિકું ભેદ જણાય, તે ઉપર પ્રમાણે યથાયેગ્ય રીતે સમજી લેવું.
-
- -