________________
આનન્દઘન-ચેાવીશી-મૂળ સ્તવનાના મળ પાઠ વિષે
મૂળ સ્તવનાના પાઠા સામાન્ય રીતે હસ્ત લિખિત પ્રતા સાથે મેળવવા કેાષીશ કરી. જેમ બને તેમ કર્તાની રચના જાળવવાના પ્રયાસ કર્યો છે. પરંતુ જુદી જુદી પ્રતામાં જુદા જુદા અનેક પાઠ ભેઢા માલૂમ પડવાથી છેવટે અર્થના અનુસધાન પ્રમાણે અમને ઉચિત લાગ્યા તે પાઠ કાયમ રાખ્યા છે. છતાં હજી જુદી જુદી હસ્તલિખિત પ્રતા મેળવી ખરા પાઠા નક્કી કરી લેવાના પ્રયત્નને પૂરા અવકાશ છે. તેથી કાઈ વિદ્વાને આ પ્રયત્ન કરવાના બાકી રહે છે.
આજ સુધી છપાયેલા અથ બિકાનેરવાળા જ્ઞાનસાગરજી મહારાજના છે. છતાં તેના કરતાં જુદા અર્થાંવાળી જ્ઞાનવિમળજી સૂરિજી મહારાજના ઢખાઓની પણ હસ્તલિખિત પ્રતા મળે છે. જનસમાજને તેના પરિચય કરાવવા જેવા ખરા
તેમાં પણ, પાઠ ભેદ અને તેને અંગે અભેદ: પણ ઘણા જોવામાં આવે છે
અત્રે આપેલા સ્તવનાના મૂળ પાઠામાં અને આગળ અથ માં અપાયેલા મૂળ પાઠામાં પણ કયાંક કયાંક ફરક જણાશે, ચિન્હાના ભેદ પણ જણાશે. પરંતુ તેની એક વાયતા હવે તેા ખીજી આવૃત્તિમાં થઈ શકશે.
ચિહનાની સમજ
સ્તવનાના અથ સમજવામાં સુગમતા લાવવા માટે મૂળ સ્તવનામાં જુદા જુદા ચિહને મૂકવામાં આવેલા છે. તેની સામાન્ય સમજ નીચે પ્રમાણે છે: