________________
ઉપસંહાર ૧, સ્તવનકારનું લક્ષ્યઃ
૧. બહિરાત્મભાવથી પર થઈ ચૂકેલા સ્તવનકાર શ્રી આનંદઘનજી મહારાજાએ પરમાત્મ સવરૂપ તીર્થકર પરમાત્માઓના વિશુદ્ધ આત્માનું આદર્શ તરીકે અવલંબન લઈ, પિતાના અંતરાત્મરૂપ આત્માને તે પરમાત્મા બનાવવા, તેમની સાથે તદાકારતા અનુભવવાને માર્ગે પ્રયાણ કરવા પ્રયત્ન આ સ્તવનેની રચના દ્વારા કર્યો છે.
૨. દરેક સ્તવનની લગભગ પહેલી અને કેઈ ઠેકાણે પહેલી બે કડી દ્વારા તીર્થંકર પરમાત્માના પરમાત્મવરૂપઆત્માના ગુણે સાથે, તેના લેક પ્રસિદ્ધ નામની વિશિષ્ટતા સાંકળી લઈ આત્માના યાને તીર્થંકર પરમાત્માના વિશિષ્ટ આત્મ–ગુણેની વર્ણના કરી, અભિમુખતા ઉત્પન્ન કરે છે. પ્રાયઃ કરીને નામ ભેદ છતાં દરેક તીર્થંકર પરમાત્માની સ્તવના તેમના સર્વાભિન–પરમાત્મ ભાવને લક્ષ્મીને જ કરવામાં આવી છે. શ્રી નેમિનાથ પ્રભુના સ્તવનમાં વ્યક્તિગત જીવનની વિસ્તૃત ઝાંખી થાય છે, પરંતુ તે તે વિરોધનું ઉત્પાદન કરી પરિવારમાં તે છેવટે પરમાત્મ સ્વરૂપની જ સ્તવના પરમાર્થથી છે.
અંતતઃ તે સર્વત્ર નિશ્ચય નયથી સ્વાત્મભાવની જ સ્તવના કરી છે. સત્ય વાત એ છે કે-સાધક પણ પોતે જ પિતાના આત્માને સ્તવી શકે, અને “સ્તવ, સ્તુત્ય ને તેના