________________
૨૪
થા, મિથ્યા થાઓ. આવી ભાવના સાથે વિજ્ઞપ્તિ કં છું, કે તે અને ઔંજી જે જે ખામીઓ હોય, તે સર્વે સુજ્ઞો સુધારી લેશે. અને હવે પછીની આવૃત્તિમાં રહેવા ન પામે, માટે, મારું ધ્યાન ખેંચશે, એવી અભ્યર્થના સાથે વિરમું છું.
પ્રભુદાસ બેચરદાસ પારેખના સ્વાભ્યાસના પરિણામ સ્વરૂપ: શબ્દાર્થ; ગાથાથ', ખાસ સમજ, ભાષા અને ખાસ વિશેષ ભાવાય સાથે શ્રી આનધન ચાવીશીની પ્રમાદા નામની સંક્ષિપ્ત વિવેચના સંપૂર્ણ.
“આશય આનંદઘન તણા, અતિ ગંભીર હાર. માલક માહુ પસારી, જિમ કહે ઉધિ વિસ્તાર.
[ ટબાકાર-જ્ઞાન-સારજી મહારાજ. ]
અ ભાવાર્થ સહિત
આનંદધન ચોવીશી
સમાસ.