________________
૨૫૫
કૃતિ પર રૂપે પરિણમવાનું તે. વૈભાવિક ભાવે પરિણમવું. ભાગે=ભગાડે છે. અક્ષય સાદિ અનંત ભાગે ઉત્પન્ન થયા પછી, કદિ નાશ ન પામે તેવા-અનંતકાળ સુધી ટકે તેવા. વૈરાગ્ય=ચારિત્ર. આનંદઘન પ્રભુ=અન ત વયના આનંદના સમૂહરૂપ પ્રભુ જાગે=સદા જાગ્રત્ રહે છે. સર્વજ્ઞ સર્વદશ: અને શેલેશી અવસ્થા રૂપ ચારિત્રમયપણે સદા જાગતા રહે છે ?
બાહ્ય જીવન જીવવામાં ટેકારૂપ થતા મદદગાર થતા-મનવચન અને કાયારૂપ બહારનાં આલંબનોનો જે આત્મા અને ક્ષય દર્શનઃ જ્ઞાના ચારિત્રની મદદથી ત્યાગ કરે છે. તેની પર પરિણતિ–વૈભાવિક ભાવ-ભાગી જાય છે-નાશ પામે છે. અને તે આનંદઘન પ્રભુ આનંદમય પરમાત્મા આદિ અનંત દર્શનઃ જ્ઞાન અને ચારિત્ર: વડે સદા જાગતા જ રહે છે. સિદ્ધ પરમાત્મા રૂપે અરૂપી-દિવ્ય આત્મ તિર્મય સદા દિપતા રહે છે.
ભાવાર્થ_શ્રી વીર ભગવાન વીર હતા.
વીર્યવાન હોય, તે વર કહેવાય. જગતમાં તે શરીરે બળવાન-વીર રસ યુકત-હેાય તે વીર કહેવાય છે. શત્રુઓ ઉપર વિજય મેળવે, અને વિજય મહોત્સવ ઉજવે, તે વીર કહેવાય છે.
ત્યારે પરમાત્મા શ્રી મહાવીર દેવે કઈપણ શત્રુ રાજા સાથે લડાઈ કરી જ નથી. કેઈ પણ દેશ જીતીને કઈ પણ