SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ અને તેમ આત્મ પ્રદેશોની સ્ફૂરણામાં એકદમ ઘટાડાથી માંડીને તદ્ન -ઘટાડા સુધીની સ્થિતિ-અયોગી અને સિદ્ધાવસ્થા સુધી પડ઼ોંચી, સ પૂર્ણ આત્મ-વીર્યને આત્મસ્થ કરવું, તે. એકદમ આત્માએ મેરુ પતની માફક સ્થિર થઇ જવું, તે. આ રીતે વિચાર કરતાં, જેમ જેમ આત્મા ધ્યાન અને શુક્લ યાનના પગિથયા ચડતા જાય તેમ તેમ તેને આત્મા સ્થિર થતા જાય, મનઃ વચનઃ કાયાઃ મારફત વેરતું આત્માનું બળ–વીય – આત્મ-ષ્ટિ થતું જાય આત્માનો સ્થિરતા તે ધ્યાન. આ પ્રમાણે જૈન ધ્યાન પ્રક્રિયાથો ધ્યાન કરતા આત્મા ધ્યાનના ખળ પ્રમાણે પોતાની નિજ–ધ્રુવતા–ધ્રુવપદ–સ્થિરતા પોતાને કેટલી પ્રાપ્ત થયેલ છે ? તે પેાતે સમજી શકે છે. "f વૈશ્વિક દનમાં પતંજલિના ચાગસૂત્ર વિગેરેમાં તથા બૌદ્ધમન્થામાં ધ્યાનના પ્રકારો વિસ્તારથી બતાવ્યા છે; પરંતુ, આ રીતે સ્થિરતા અને વીય શક્તિ મન : વચનઃ કાયાઃ દ્વારા જે બહાર દેખાય છે, તે આત્માની વસ્તુ છે.'' એ કાઇએ બતાવેલ નથી. તે કેવળ જૈન દર્શનમાંથીજ જાણવા મળેછે. આ પણ જૈનદર્શનની વિશિષ્ટતા છે. તેમાં શ્રી આન ઘનજી મહારાજ પેાતાની સમ્મતિ બતાવે છે, અને “ એ વાત જૈન દર્શન સિવાય ખીજે નથી. ” એ સત્યન્ત એટલી જ મક્કમતાથી ઉચ્ચાર કરે છે. આલમન—સાધન જે ત્યાગે, પર-પરિણતિને ભાગે રે અક્ષય-દર્શન-જ્ઞાન-વૈરાગ્યે આનંદ-ધન પ્રભુ જાગે રે વી. ૭ [ આલમન-સાધન=ટકા લેવામાં મદદગાર અથવા ત્રણ ચેાગ. તે રૂપ સાધનનુ` આલખન કે ટકા. પર-પરિ
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy