________________
૨૪૧
કેમકે–પારસનાથપ્રભુ તેના કરતાં કયાંયે વિશેષ છે. પિતાના આત્મગુણમાં સદા પ્રસન્ન રહેતા હોવાથી તે પૂરેપૂરા રસિક છે, એટલે આનંદઘન–આત્માને આનંદ મારામાં જ છે.
વ-દ્રવ્યઃ ક્ષેત્ર કાળઃ અને ભાવમાં છે. પર-દ્રવ્યઃ ક્ષેત્ર કાળ અને ભાવમાં નથી. આત્મા આત્મનિષ્ઠ સ્વ-નિષ્ઠ છતાં સર્વજ્ઞ છે. એ આત્મદ્રવ્યની વિશિષ્ટતા છે, અને લેકસિદ્ધ છે.
ભાવાર્થ –સંખ્યાત ગુણ વૃદ્ધિ, અસંખ્યાત ગુણ વૃદ્ધિ, અનંત ગુણ વૃદ્ધિ: સંખ્યાત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ, અનંત ભાગ વૃદ્ધિએ પ્રમાણે સંખ્યાતગુણ હાનિ, અસંખ્યાતગુણ હાનિ, અનંત ગુણ હાનિક સંખ્યાત ભાગ હાનિ, અસંખ્યાત ભાગ હાનિ, અનંત ભાગ હાનિએ પ્રમાણે છ વૃદ્ધિ અને છ હાનિ પામતા દરેકે દરેક આત્મામાં અનંત અનંત અગુરુલઘુ નામના વાણુને અગેચર એવા પર્યાયે દરેક ક્ષણે થયા જ કરે છે. તેમાં આત્મરમણતા થવાથી તેને પિતાની અંદરના અનંત શેનું જ્ઞાન થાય છે, તેવા બીજા દ્રવ્યમાં પણ અનંત અનંત અ-ગુરુ લઘુ પર્યાયે હોય છે. તેથી તેનું પણ સામ્યતાથી જ્ઞાન થતું હોવાથી આત્મા સર્વજ્ઞ બની શકે છે.
સારાંશ એ છે, કે–અપેક્ષાએ આત્મા ધુવ છતાં અપેક્ષાએ અધુવ પણ છે. અપેક્ષાએ સ્વ દ્રવ્યઃ ક્ષેત્ર કાળ; અને ભાવ મય છતાં, અપેક્ષાએ પર દ્રવ્યઃ ક્ષેત્રમાં કાળઃ અને ભાવ: મય પણ છે. તેથી સિદ્ધશિલામાંજ રહા રહ્યા કશીયે પ્રદે
૧૬