________________
૨૪ર
શોની ચંચળતા કર્યા વિના ધ્રુવ રૂપ અને પ્રદેશ ક્ષેત્રવ્યાપી હોવા છતાં, અનંત શેના જ્ઞાન રૂ૫ અ-ગુરુ લઘુ પર્યાની ઉથલ પાથલને હિસાબે આત્મા અgવ પણ છે. અને સર્વ વ્યાપી પણ છે. એમ માનવાથી આત્મ દ્રવ્યને સર્વ વ્યાપી માનવામાં જે જે દેશે બતાવ્યા, તે તે દેશે લાગતા નથી. અને જ્ઞાન ગુણથી આત્મા સર્વ વ્યાપી દેવામાં હરકત આવતી નથી. સ્યાદવાદ વિના આ વાત ઘટી શકે નહીં. આ તત્ત્વ આ સ્તવનમાં સુંદર રીતે સમજાવ્યું છે.
આ રવ પર દ્રવ્યનું જ્ઞાન કેમ થાય છે? તે દષ્ટાંતથી વિશેષ ઘટાવી શકાશે.
એક માણસને શત્રુંજય તીર્થની યાત્રા કરવા જવું છે. પરંતુ તે ભૂલથી શત્રુંજય તરફ જતા વાહનને બદલે ગીરનારજી તીર્થ તરફ જતા વાહનમાં બેસી જાય, તે તે શત્રુંજય તીર્થો વખતસર પહોંચી શકે નહીં. કેમકે-વાહન દ્રવ્ય જુદું હતું. શત્રુંજય તીર્થે જવાનું સ્વદ્રવ્ય નહીં, પણ તેના કરતાં ગીરનારજી તીર્થે જવાનું પર દ્રવ્યઃ હાથ લાગી ગયું. જેથી શત્રુંજય તીર્થો વખતસર ન પહોંચાયું.
બીજે માણસ તે વાહન શત્રુંજય તીર્થની પાસે જ્યાં સ્થિર રહે તે જગ્યાએ ન જતાં ભૂલથી એકાદ ગાઉ આગળ કે પાછળ શત્રુંજય તીર્થ જનારા વાહનની પાસેથી પસાર થાય, તે પણ તે શત્રુંજય તીર્થે જઈ શકે નહિં. કેમકેવાહનમાં બેસવાનું ક્ષેત્ર નહેાતું, બેસનારની બેસવાની ઈચછા છે. પાસે ભાડાના પૈસા છે, વાહન પણ એ જ છે. છતાં બેસ વાની જગ્યાએ બરાબર ન પહોંચવાથી બેસાયું નહીં, તે