________________
૩૧
આ રીતે, પારસમણિ અને પારસનાથ એ અનૈય શબ્દોની સાર્થકતા પારસ શબ્દમાં રહેલા દ્વેષથી કરવામાં આવેલી છે.
અને તે વાત, આત્માના જ્ઞાનગુણુ માત્ર અમુક ક્ષેત્રમાં રહેલા આત્મામાં જ ડાય છે, છતાં તે ગુણુ, સકળ સૈંયાને સ્પશી ને દરેક વિષયે ને આત્માને જાણવા લાયક બનાવી દે છે, તેથી જ તે જાણી શકાય છે—જાણી લેવામાં આવે છે, આત્માના જ્ઞાનગુણના સ્પર્શ થતાંની સાથેજ વિશ્વ સમસ્ત જ્ઞેય બની જાય છે. નહીંતર, કાઇ પણ જ્ઞેયજ બની શકે નહીં. ઢાંઈ પણ જાણી શકાય નહીં, જગમાં અ ંધકાર જ રહે. પારસમણિ પત્થરના કોઇ પણ ગુણ બીજા પદાર્થોને પેાતાના જ્ઞેય તરીકે મનાવી શકતા નથી. ત્યારે, આત્મા પેાતાના જ્ઞાન ગુણુના સંપર્કથી જગના સઘળા પદાર્થોને સૈંય તરીકે બનાવી મૂકે છે. અને તેથી દરેક પદાર્થનું સ્વરૂપ જણાવા માંડે છે. એટલે જ્ઞાન ગુણુને, અને તેની મારફત આત્માને પણ, પારસમણિ સાથે ઘટાવ્યા છે. ઉપરાંત, છેલ્લી ગાથામાં પારસમણિ કરતાં યે તેની વિશેષ વિશેષતા પશુ બતાવી છે.
સ-વ્યાપી કહે સવ–જાગપણે, પર-પરિણમન–સ્વરૂપ પર–રૂપે કરી તત્ત્વપણું નહીં, સ્વસત્તા ચિટ્ઠ–રૂપ સુજ્ઞાની !
સુશાની !
[ સવ–વ્યાપીàાક અને અલાક તથા ત્રણેય કાળમાં વ્યાપેલા, સ-જાગ-પણ=સને જાણનાર હોવા તરીકે. પર-પરિણમનસ્વ–રૂપ=બીજા રૂપે પરિણામ પામવાને