________________
૨૩૦
ીજા આત્માને સ્થિરધ્રુવ અનાવવામાં નિમિત્તભૂત થતાં હાવાથી, તેવા આત્માઓના સ્વામી. નિઃકામી=કશીયે ઇચ્છા વગરના, નિષ્કામી. ગુણ-રાયગુણોના ભંડાર નિજ-ગુણકામી=પેાતાના જ આત્મિક ગુણા મેળવવાની–સ'પૂર્ણ વિકસિત કરવાની ઈચ્છાવાળા પામી=પાસ કરી, મેળવી ધ્રુવ-આરામી ધ્રુવ પદમાં આરામ લેનારા, આનંદ લેનારા. લીન.]
પેાતાના નિત્ય અને એક સ્થાને રહેલા નિશ્ચલ આત્મ સ્વરૂપમાં રમણુ કરનારા ધ્રુવપદરામી હે મારા સ્વામિ પાનાથ પ્રભા! આપ તદ્દન નિષ્કામી અને ગુણાના ખજાના રૂપ છે, તેથી જે આત્માની ઈચ્છા પેાતાના આત્મના સધળાયે ગુણામાં રમણતા કરવાની થાય, તે જો આપની પાસે આવે, અને આપને મળે, તેા તેપણુ ધ્રુવ-આરામી ધ્રુવપદમાં આરામી થઈ જાય છે. આપ પાતે ધ્રુવ પદ્મમાં રમણ કરનારા છે, અને બીજાને પણ ધ્રુવપદમાં રમણુ કરાવી શંકા છે,
૧
પાર્શ્વનાથ પ્રભુનું પ્રાકૃત ભાષામાં નામ પારસનાથથાય છે. પારસના અથ પારસમણિ પણ થાય છે. જો તે લેાઢાને અડકે, તા તુરત લાઢાનુ સાનુ થઈ જાય છે. તે પ્રમાણે ઈતર સંસારી જીવા રૂપી જે જે લેાઢાના કટકાને સેાનું થવાની ઈચ્છા થાય, તેા પારસમણિ જેવા આપને પ્રાપ્ત કરે, આપને સ્પર્શ કરે,તા તે પણ સુવણુ થઈ જાય છે, એટલે કે—એ આત્મા પણ આપની જેમ ગુણ્ણાના રાજા મની જાય છે.