________________
૨૩૨
સ્વરૂપે, થયા. પરરૂપે પરિણામ પામવાના ગુણવાળા થયા. પર-રૂપે કરી=પ્રીજા રૂપે થવામાં તત્ત્વ પશુ –સ્વતત્ત્વપણું, પોતાપણું, સ્વ-સત્તા પેાતાની સ્વરૂપે સત્તા. ચિદ્ર-રૂપ= ચેતના રૂપ છે. ]
સર્વ વ્યાપકતા વિષેના પ્રશ્નના ઉપક્રમ
આત્મા સર્વ જ્ઞેય પદાને જાણનારા હોવાથી, આત્માને વિભુ તરીકે–સવ વ્યાપી લેાકાલેાક અને ત્રિકાળ વ્યાપી કહ્યો છે, સ કાળ અને સત્ર ક્ષેત્ર વ્યાપીઁ કહ્યોં છે. પરંતુ આત્મા સ્વદ્રવ્યથીતા લેાકાલાક વ્યાપી નથી, તથા ત્રણ કાળમાં પણ્ સર્વવ્યાપી નથી, શરીર પ્રમાણ પ્રાય જ હોય છે. ઠીક, સને જાણનાર તરીકે, આત્માને સર્વ વ્યાપી માનવા છતાં, ગુણુ અને ગુણીને અભેદ્ર માનવાથી‘જ્ઞાનઃ તેજ આત્મા. ” એમ માનવું પડશે. એમ માનીએ, તેા જ આત્માના જ્ઞાન ગુણ વિભુ હાવાથી આત્મા પણ વિન્નુ થાય. પરંતુ, એમ કરવા જતાં, જેમ તે પેાતાના આત્માને જાણે, તે પ્રમાણે પેાતાના સિવાયના પર-બીજ-જ્ઞેયાને પણ તેણે જાણવા પડશે. અને જાણે પણ છે. તેથી તે દરેક જ્ઞેય રૂપે જ્ઞાનને-આત્માને પણ થવુ પડશે. તેથી આત્માનું પર રૂપે પરિણમન થયું; એમ થવાથી—પર—સ્વરૂપે પિરમન થવાથી—પર રૂપે આત્મા બનશે. અને એમ, પર -રૂપે થશે, તેા સ્વતત્ત્વપશુ તે રહેશે નહીં.
અને (6 આત્મા તે। સ્વચેતના ગુણની સત્તાએ જ સ્વ