________________
૧૯૫
ઋષભદેવ પ્રભુના પૌત્ર મરીચિ મુનિના શિષ કપિલમુનિ પ્રણિત સાંખ્ય દર્શન આત્મા–પુરુષ માને છે. અને તેનું ખુબ વિસ્તારથી વર્ણન કરે છે. કર્મ-પ્રકૃતિ–તેની સાથે જોડાયેલી છે. જેથી, તે પુરુષ સાંસારિક ભાવમાં રાચે છે, કનકપલવત પયડી–પુરુષ તણી રે જડી અનાદિ સ્વભાવ
સ્તવન છે એજ રીતે પંતજલિ મુનિ પ્રણિત યોગ દર્શન આત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવી મુકત કરો મેક્ષમાં પહોંચાડવામાં મદદ કરવા
ગની અનેક પ્રક્રિયાઓ બતાવે છે. યમઃ નિયમઃ આસનઃ પ્રાણાયામઃ પત્યાહાર: ધારણાઃ ધ્યાન અને સમાધિ એ આઠ અંગોનું વિવેચન કરે છે. ભેદ અ-ભેદા સુગર મિમાંસક
જિન વર-ય-કર-ભારી. રે લેકાર્ડ-લેક અવલંબન ભજિયે
ગુ–ગમથી અવધારી. રે પડુત્ર ૩
ભેિદનાશ. જુદાપણું અભેદએકતા. સુગત=બૌદ્ધ દશન. મિમાંસક= જૈમિનીય દર્શન-પૂર્વ મિમાંસા. વેદાંત દર્શન–ઉત્તર મિમાંસા ભારી=મોટા લેક-ડ-લો= લેક અને અલેક અવલંબન.કે. ભજિયે સેવીએ. ગુરુગમથીeગુરુ પાસેથી મળેલી સમજણપૂર્વક અવધારી સમજીને. ]
ભેદવાદી બૌદ્ધા અને અભેદવાદી મીમાંસક-ઉત્તર મીમાંસક વેદાન્ત એ બેના મત ગુરુ ગમથી સમજશે, તે