________________
૧૯૩
તીથંકરા અને જીવા મેાક્ષમાં જશે. તે મહાતી: મહા દનની વિશાળતા બતાવે છે. ૨૦ મા સ્તવનમાં મધ અને માક્ષ ઘટી શકે, તેવું આત્માનું પરવરૂપ કેવું હાવું જોઇએ ? તે વિષે જુદા જુદા દશ નકારાના મતાની એકાંત માન્યતાના દોષો મતાન્યા છે, છતાં સ્યાદવાદ દૃષ્ટિથી જૈન દર્શનમાં સર્વનું સ્થાન ધ્રુવી રીતે સ ંગત છે ? તે આ સ્તવનમાં છે. ]
"(
( યાગ—આશાવરી “ ધનધન સ`પ્રતિ સાચા રાજા.” એ દેશી) ષડ્-દરિશણ જિન--અંગ ભણીજે, ન્યાસ ષડંગ એ સાથે, રે મિજિન-વરના ચરણુ–ઉપાસક ષ–દરશણુ આરાધે રે
પડ૦ ૧
[ ષ=૭, દશિણુ–દષ્ટિ, મત, દશન, જિન-અ*ગ= જિનેશ્વર દેવનાં આગામાં ભણીજે=કહી શકાય. ન્યાસ= ગોઠવણ, ષડ ગ=છ અંગે. સાથે-સાધવા. ઉપાસક સેવ કરનારા. આરાધે સેવે, પૂજે. ]
છ અંગેામાં છ દર્શનની સ્થાપના કરીને શ્રી જિનેશ્વરપ્રભુનાં અંગ રૂપે છયેય દર્શન કરી શકાશે. અને એ રીતે છં અંગમાં મંત્રાક્ષરાદિકના ન્યાસ સાધીને શ્રી નમિ જિનેશ્વર પ્રભુના ચરણાની ઉપાસના કરનાર છેવટે ધ્યેય દર્શનને આરાધક--ઉપાસક બની જાય છે.
૧
નમ એટલે નમનારા, ચરણ ઉપાસક. એમ મિ
૧૩