________________
૧૯ી
કરવી. એટલે આપો આપ ખરું આત્મ તત્વ જણાશે-અનુભવાશે. અને તત્ત્વજ્ઞાની થવાશે. પરિણામે જે યોગ્ય હશે. તે આપ આપ પરિણામમાં આવી જશે. અને મોક્ષ મળશે
આત્મા મોક્ષ પામે છે. પરંતુ જે આત્મા બંધાય, તેને મક્ષ હેય. માટે આત્માનું કેવું સ્વરૂપ હેય તે બંધ અને મેક્ષ ઘટી શકે? ધર્મ છે? અને અધર્મ શ? તેથી મોક્ષનું સ્વરૂપ ઘટાવવા આત્માના સ્વરૂપની ચર્ચા કરી છે કેમકેઅઢાર દેષ રહિત કેવળજ્ઞાની આત્મા છેવટે તે મુક્ત થઈને સિદ્ધ પરમાત્મા બને છે.
આત્મા છે. આત્મા નિત્ય છે. આત્મા પરિણમી છે આત્માને કર્મોના બંધન વળગે છે. આત્મામાંથી કર્મોના બંધન દૂર થાય છે. આત્મામાં કર્મ બંધવાના કારણે હોય છે. આત્મામાં તેનાથી મુક્ત થવાના કારણ સંજોગે હેય છે. આત્મા પિતાના કર્મોને ઉદય ભેગવે છે આત્મા વિષ્ણુ છે. આત્મા દેહ પરિમાણ પણ છેઆત્મા ગતિશીળ છે. અરૂપી છે. અસંખ્યપ્રદેશમય છું. દીવાના પ્રકાશની માફક સંકેચ. ' વિકાસ પામે છે. અનંત જ્ઞનઃ અનંત દર્શનઃ અનંત ચરિત્રઃ અનંત વીર્ય મય છે. બીજા પણ અનંતગુણમય છે. આત્માના અનંતગુણે તિરહિત અને અનંતગણે આવિર્ભત હોય છે. આત્મામાં સંસાર ગ્યતા અને મોક્ષ મેગ્યતા ગુણ છે. છેદ્ય અભેદ્ય છે. વર્ણગંધા રસ અને સ્પર્શ રહિત છે. અનાદિકાળથી અને અનંતકાળ સુધી રહેશે પોતપોતાની તથા—ભવ્યતાના પરિપાક પ્રમાણે તે જીવે છે. સ્વગુણથી ભિન્ન ભિન્ન સ્વભાવ વિભાવઃ પરિણામે કરી પરિણામિ વિગેરે