________________
કરી શુષ્ક આધ્યાત્મિકપણાનું પોષણ કરવા તેમના નામને ઘણાએ ઉપયોગ કર્યો હોય, એમ અમને ભાસે છે.
શ્રી આનંદઘનજી મહારાજના જીવન સાથે અનેક દંતકથાઓ વણાઈ ગઈ છે. કેઈના પ્રસંગે બનેલી હકીકત આનંદઘનજી મહારાજશ્રીને નામે ચડી જવાની એટલી જ સંભાવના છે. શ્રી નંદી સૂત્રમાંની ચાર બુદ્ધિને લગતી કથાએમાંની ઘણી કથાઓ બિરબલ અને બાદશાહને નામે પ્રચારમાં છે તેથી તેમાંથી ઘણી છાંટછુટ કર્યા વિના તેમના જીવનની શુદ્ધ ઘટનાઓ શોધી કાઢવામાં મુશ્કેલી છે. આનંદઘનજી મહારાજ પૂરા આત્માથી આધ્યાત્મિક પુરુષ હેવા ઉપરાંત ત્યાગી અને નિરપેક્ષ પુરુષ હોય, તેતે ગુણરૂપ છે. રેષરૂપ નથી. પણ તે કયારે? જે સાપેક્ષપણે શાસન. પ્રણાલીને વફાદાર હોય, તે. પહેલા મને નહેતા જણાતા, તે તેમના સ્તવનેના મનન બાદ બરાબર વફાદાર જણાયા છે. અને આજસુધી તેથી એ મહાત્મા પુરુષની મારાથી આશાતના થઈ છે, તેનું મિથ્યાદુક્ત દઉં છું.
ઉત્સવ-ભાષણ ઉપરને તેમને કટાક્ષ. શાસ્ત્રવચન અનુ સાર ક્રિયા કરનારનું સાચું ચારિત્ર. (૧૪)
પંચાંગી અને પરંપરાના અનુભવની પ્રામાણિક્તા પ્રમાણ સિદ્ધ માનવી. (૨૧)
પરમગીઓની ધ્યાન પ્રક્રિયાની ક્રિયાની આમ્નાય ન મળવાનો છે. (૨૧).
ક્રિયા-અવંચક વેગને સ્વીકાર.