________________
કર્મ જેવી ચીજ જગતમાં ન હોત તે, આત્માના વિકાસને વિચાર કરવાનો પ્રસંગજ ઉપસ્થિત થતું નથી. વિકાસમાં વિન ભૂત કર્મને આત્માની પરમાત્મ અવસ્થા વચ્ચે અંતર પાડનાર તરીકે જણાવીને કર્મ જન્ય સમગ્ર વિશ્વ વેચિયને ખ્યાલ આપી દીધું છે.
ગછના ભેદ નયણ નિહાળતાં” વિગેરે ગાથાએના ભાવ બીજા કેટલાક ભાઈએ જે રીતે ઘટાવે છે, તેના કરતાં અમે જુદી રીતે ઘણાવ્યા છે. અને સ્તવનેના ક્રમના સંદર્ભને તે રીતે અમને વધુ બંધબેસતા લાગે છે.
ખરી વાત તે એ છે, કે-ગચ્છના ભેદ વિગેરે શબ્દ ઉપરથી શ્રી આનંદઘનજી મહારાજ વિષે “ શાસનથી ઇને ઉભગાવે તે આ તેમને શાસન ઉપર કટાક્ષ છે.” અમારા મનમાં એક જાતને અણગમો હતો. પરંતુ તે અણુગમ જેમ સ્તવને મનન વધતું ગયું, તેમ ઉડત ગયો અને તેઓશ્રી પરમ શાસન ભક્તઃ જૈન શૈલિના જ્ઞાતા પૂર્વાચાર્યોના ગુણાનુરાગીઃ પ્રવચન વત્સલ જણાયા. શુષ્ક આધ્યાત્મિક કે માત્ર એકાંગી ન જણાયા.
કેટલાક શુષ્ક અધ્યાત્મવાદીઓ એ કે તેમના અંધારાગી ભક્તો જેવા કેટલાક લોકોએ શ્રી આનંદઘનજી મહારાજને શ્રેષ્ઠ અધ્યાત્મી જેવા ચિતર્યા છે, તેમજ તેવા કલખ્યા છે. તેમજ કેટલીક તેમના જીવનની જીવન ઘટનાઓ તે દષ્ટિથી રજુ કરી છે. એ બધું જોતાં તેઓશ્રીને અન્યાય થયો છે, એમ અમને લાગે છે. એટલું જ નહી, પરંતુ, પરમાત્માના અવિચ્છિન્ન પ્રભાવશાળી શાસનપ્રણાલીકાઓ ઉપર આક્ષેપ