________________
૧૮૭ એ પ્રમાણે અનેક વાદીઓનાના જુદા જુદા મત ભેદેથી ઉભી થયેલી મતિ ભ્રમણા રૂપી જાળના કણમાં ફસાએલ સીધક મનમાં સમાધાન-સમાધિ એટલે શાંતિ પામી શકતો નથીતેનું મન સંશયમાં પડે છે. તેથી “નિશ્ચિત કર્તવ્ય શું કરવું અને શું ન કરવું ? તે નક્કી કરી, તેને માર્ગ લઈ શકતા નથી. તે માટે હું આપને જ આત્મ તત્વ વિષે પ્રશ્ન કરું છું. કેમકેઆપ વિના સાચું તત્વ કોઈ કહી શકતું નથી. ૭ વળતું જગ-ગુરુ એણું પરે ભાખે,
પક્ષપાત સબ ઈડી. “રાગ-દ્વેષ–મેહ-પખ-વર્જિત
આતશું રેઢ મંડી, શ્રી મુ. ૮ L[ વળતું પછી. પક્ષપાત=એકતરફીન્યાય ૫ખ પક્ષ વર્જિત રહિત ર=દઢતા પૂર્વક મંડીકલીન થઈ ]
ત્યાર પછી, રાગ દ્વેષ મહા અને પક્ષા વગરના આભામાં લયલીન થયેલા જગ ગુરુ કે જેણે દરેક પ્રકારને પક્ષપાત છોડી દીધું છે, તે આ રીતે બોલ્યા, કે-રાગ દ્વેષ મહાર અને પક્ષ રહિત આત્મા સાથે એકતાન થઈ–૮ આતમ-ધ્યાન કરે છે કેઉ,
સો ફિર ઈણમેં ના-ss, વાગજાળ બીજું સહુ જાણે.
એહ તત્વ ચિત્ત ચાવે.” શ્રી મુ. ૯